Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/26/24-6-4_1593155653.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/26/24-6-4_1593155653.jpg. Show all posts

Friday, June 26, 2020

અનુપમ ખેરે અમરીશ પુરીને યાદ કર્યા, લખ્યું - તેઓ મને કહેતા, યાર તું ઘણો નટખટ બાળક છે

અનુપમ ખેરે લેટ એક્ટર અમરીશ પુરીને યાદ કરીને એક પોસ્ટ શેર કરી છે. આ થ્રોબેક પોસ્ટમાં તેમણે અમરીશ પુરી સાથેના તેમના સંબંધોને શેર કર્યા છે. અનુપમ ખેરે લખ્યું કે, આવા જેન્ટલ માણસના મિત્ર બનવાનું સૌભાગ્ય મને મળ્યું.

અનુપમ ખેરે ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું કે, હું અમરીશ પુરીજીને યાદ કરું છું. તેઓ ઘણા મૃદુ અને સહજ હતા અને મને તેમના મિત્ર બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. તેઓ શાંત હતા. તેમનામાં બાળક જેવું ભોળપણ હતું છતાં તેમણે ભારતીય અને આંતરરાષ્ટ્રીય સિનેમાના અઘરા વિલનના રોલ નિભાવ્યા હતા. તેઓ પ્રોફેશનલ એક્ટર હતા. શિસ્ત ધરાવનાર અને સમયની કિંમત કરનાર. તેઓ ઘણીવાર મને કહેતા, યાર તું ઘણો નટખટ બાળક છે. મને ઘણા ઓછા લોકો બાળક કહેતા હતા. ઘણું સારું લાગતું. ને હું જવાબ આપતો કે, અમરીશ જી, તુસ્સી ગ્રેટ હો! અને તેઓ બાળકની જેમ હસવા લાગતા. અમરીશ જી તમે હંમેશાં મહાન જ રહેશો.

અનુપમ ખેર અને અમરીશ પુરીએ ઘણી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. 2005માં અમરીશ પુરીનું મૃત્યુ થયું હતું. અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે. તેઓ ભાઈ અને માતા સાથેના ફની વીડિયો પણ શેર કરતા રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anupam Kher remembers Amrish Puri, writes - He would often say to me, “yaar! tu bada naughty bachcha hai!


from Divya Bhaskar https://ift.tt/3fWWhPd
https://ift.tt/2ZaHXvx

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...