Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/28/sushmita1593326198_1593334839.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/28/sushmita1593326198_1593334839.jpg. Show all posts

Sunday, June 28, 2020

સલમાન ખાને આર્યા વેબ સિરીઝ જોઈને સુષ્મિતા સેનને દબંગ કહી, એક્ટ્રેસે રસપ્રદ વળતો જવાબ આપ્યો

સુષ્મિતા સેને ડિઝની પ્લસ હોટસ્ટારની વેબ સિરીઝ આર્યાથી કમબેક કર્યું છે. આ સિરીઝમાં તે હાઉસ વાઈફથી ડોન બનેલ મહિલાના કેરેક્ટરમાં છે જેના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. તેના ફેન્સ સાથે તેના મિત્ર સલમાને પણ સિરીઝના ડાયલોગ સંભળાવીને વખાણ કર્યા. તેના જવાબમાં સુષ્મિતાએ કહ્યું, હાય મેરા બચ્ચા.

સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં સુષ્મિતાના ડાયલોગ સંભળાવીને અમુક ખાસ ઝલક પણ દેખાડવામાં આવી છે. સિરીઝનો એક ડાયલોગ સાંભળીને સલમાન કહે છે. આને કહેવાય દબંગ, સુષ્મિતાનો કમબેકનો નિર્ણય એકદમ યોગ્ય અને એકદમ યોગ્ય જ હોઈ શકે છે. આર્યા જોયા પછી મારી પાસે પણ એક ડાયલોગ છે, એક બાર જો મૈંને પહલા એપિસોડ દેખ લિયા ઉસકે બાદ મેં એક ભી એપિસોડ નહીં છોડતા.

સલમાનનો આ વીડિયો જોઈને સુષ્મિતા સેને પણ તેને સરસ જવાબ આપ્યો. એક્ટ્રેસે લખ્યું, હું આમાં વધુ એક ગમતો ડાયલોગ એડ કરવા માગીશ, હાય મેરા બચ્ચા. આભાર સલમાન તમારા પ્રેમ અને વખાણ માટે. આ અમારી આર્યા ટીમ માટે ઘણું મહત્ત્વનું છે. આઈ લવ યુ.

સલમાન અને સુષ્મિતા ઘણા સારા મિત્રો છે. બંનેએ સિર્ફ તુમ, બીવી નંબર 1, તુમકો ભુલા ના પાઉંગા અને મૈંને પ્યાર ક્યોં કિયામાં સાથે કામ કર્યું છે. આર્યા સિરીઝથી ચંદ્રચૂર અને સુષ્મિતાએ ડિજિટલ ડેબ્યુ કર્યું છે જે 19 જૂને સ્ટ્રીમ થઇ છે. આ સિરીઝ ડચ સિરીઝ પેનોજાની હિન્દી રિમેક છે. ડિરેક્ટર રામ માધવાનીએ આર્યા ડિરેક્ટ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salman Khan told Sushmita danagg after watching Arya web series, the actress gave a funny answer


from Divya Bhaskar https://ift.tt/3eGvTbT
https://ift.tt/2BQEQkn

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...