Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/01/tik-tok191593530373_1593571550.png. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/01/tik-tok191593530373_1593571550.png. Show all posts

Wednesday, July 1, 2020

ભારત સરકારે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો, વાત માત્ર ટિકટોકની જ થાય છે

29 જૂન, સોમવારના રોજ મોદી સરકારે 59 ચાઈનીઝ એપ્સને દેશની સુરક્ષા માટે જોખમ હોવાનું કહીને બૅન કરી દીધી હતી. ભારત-ચીન વચ્ચે સતત વધી રહેલા સીમા વિવાદ બાદથી ચાઈનીઝ એપ્સ બૅન કરવાની માગણી બુલંદ બની હતી જોકે, સરકારે ભલે 59 એપ્સ બૅન કરી હોય પરંતુ સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચા તો ટિકટોકની જ થાય છે.

ટિકટોક પર પ્રતિબંધ મૂકાતા યુઝર્સમાં બે ભાગ પડી ગયા છે. એક પક્ષ કહી રહ્યો છે કે ટિકટોક જેવી એપ્સથી દેશની સુરક્ષાને જોખમ હતું અને આની પર બૅન મૂકીને સરકારે યોગ્ય કામ કર્યું છે. તો બીજો પક્ષ કહી રહ્યો છે કે ટિકટોકમાં કામ કરતા લોકોની નોકરી તથા આર્ટિસ્ટ પાસેથી પ્લેટફોર્મ લઈ લેવામાં આવ્યું છે.

યુઝર ટિકટોકબૅનને દેશહિતમાં ઉઠાવેલું પગલું ગણાવ્યું

બૅનના વિરોધમાં યુઝરે કહ્યું, નોકરી તો ભારતીયોની ગઈ છે

પક્ષ-વિપક્ષની વચ્ચે મજા લેતા લોકોની પણ ખોટ નથી

અમારા મોબાઈલમાં તો પહેલેથી જ ટિકટોક નથી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The Indian government has banned 59 Chinese apps but social media users talked only Tiktok


from Divya Bhaskar https://ift.tt/2ZsLRAf
https://ift.tt/3eQrx25

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...