Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/03/untitled-1_1593772429.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/03/untitled-1_1593772429.gif. Show all posts

Friday, July 3, 2020

સરોજ ખાને દિવ્યા ખોસલાની સાથે ‘યાદ પિયા કી આને લગી..’ પર ડાન્સ કર્યો હતો

ડાન્સની મલ્લિકા સરોજ ખાનને નાનપણથી જ ડાન્સનો શોખ હતો. 71 વર્ષની ઉંમરમાં સરોજ ખાનનો કદાચ છેલ્લીવાર સ્ટેજ પર ડાન્સ કરતો એક વીડિયો દિવ્યા કુમાર ખોસલાએ શૅર કર્યો હતો. આ વીડિયોમાં દિવ્યા તથા સરોજ ખાને રીમિક્સ સોંગ ‘યાદ પિયા કી આને લગી’ પર ડાન્સ સ્ટેપ્સ કર્યાં હતાં. જોકે, ઉંમર હોવાને કારણે સરોજ ખાન યોગ્ય રીતે ડાન્સ કરી શક્યા નહોતાં.

View this post on Instagram

Will miss you #SarojKhan Mam 💔

A post shared by Divyakhoslakumar (@divyakhoslakumar) on Jul 3, 2020 at 12:53am PDT

સન્માનિત કરવામાં આવ્યા હતાં
આ વીડિયો માર્ચ, 2020માં યોજાયેલા આઈકોનિક વીમન ઓફ ધ યર અવોર્ડ શોનો છે. આ અવોર્ડ શોમાં સરોજ ખાનને ઈન્ડસ્ટ્રીમાં આપેલા યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઈવેન્ટ બાદ સરોજ ખાન કોઈ પણ સાર્વજનિક શોમાં જોવા મળ્યાં નથી. આટલું જ નહીં 19 માર્ચથી લૉકડાઉન હોવાને કારણે તેઓ પોતાના ઘરમાં જ બંધ હતાં. તેમણે વીડિયો શૅર કરીને ચાહકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.

નાનપણથી ડાન્સની દિવાનગી
નિધિ તુલીની ડોક્યૂમેન્ટ્રી ‘ધ સરોજ ખાન સ્ટોરી’માં તેમણે ખુલાસો કર્યો હતો કે તેમને નાનપણથી જ ડાન્સનો શોખ હતો. તેઓ પોતાનો પડછાયો જોઈને હાથ-પગ હલાવતા હતાં. ત્યારે તેમની માતા તેમને પાગલ સમજીને ડોક્ટર પાસે લઈ ગયા હતાં. જોકે, પછી તેમને ખ્યાલ આવ્યો કે તે એકદમ ઠીક છે પરંતુ માત્ર ડાન્સને ક્રેઝી છે. નાનકડી નિર્મલા એટલે કે સરોજ ખાનને ફિલ્મ ‘આગોશ’માં બાળ કલાકાર તરીકે કામ કરવાની તક મળી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Saroj Khan danced with Divya Khosla on 'Yaad Piya Ki Aane Lagi ..' on stage


from Divya Bhaskar https://ift.tt/2NP251f
https://ift.tt/2Zyd6cD

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...