Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/06/bill-1_1594030121.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/06/bill-1_1594030121.jpg. Show all posts

Monday, July 6, 2020

1 લાખ રૂપિયાનું ઇલેક્ટ્રિસિટી બિલ ભરવા એક્ટર અર્શદ વારસી પોતાનાં પેન્ટિંગ્સ વેચવા તૈયાર થઇ ગયો

આ મહિને આવેલા ઇલેક્ટ્રિસિટી બિલમાં લાખો રૂપિયાનો વધારો જોઈને તાપસી પન્નુ, સોહા અલી ખાન, હુમા કુરેશી અને રાજ કુન્દ્રા સહિત ઘણા સેલેબ્સ પોતાની રોષ દેખાડી રહ્યા છે. આ દરમિયાન એક્ટર અર્શદ વારસી પણ પોતાનું 1.03 લાખ રૂપિયાનું બિલ ચૂકવવા માટે પોતાની પેન્ટિંગ્સ વેચવાનું વિચારી રહ્યો છે. એટલું જ નહિ પણ આવી જ પરિસ્થતિ રહેશે તો એક્ટરે પોતાની કિડની વેચીને બિલ ભરવાની પણ તૈયારી કરી લીધી છે.

લોકડાઉન પછી અર્શદ વારસી પોતે બનાવેલા આર્ટપીસ અને પેન્ટિંગના ફોટોઝ શેર કરતો રહે છે. તેના ઘરે આવેલું 1.03 લાખ રૂપિયાનું બિલ પણ હાલ ચર્ચામાં છે. તેણે ટ્વિટર પર પોતાના પેન્ટિંગના વખાણ કરીને લખ્યું કે, ‘પ્લીઝ, મારું પેન્ટિંગ ખરીદી લો મારે અદાનીનું ઇલેક્ટ્રિક બિલ ભરવાનું છે અને મેં આવતા મહિનાનું બિલ ભરવા માટે કિડની વેચવાની તૈયારી રાખી છે. ’

અર્શદના સેન્સ ઓફ હ્યુમરના સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ વખાણ કરી રહ્યા છે. આ મહિને ઘણા લોકોની વીજળીનાં બિલમાં ભારે ભરખમ વધારો આવ્યો છે. જો કે, અદાણી ગ્રુપ તરફથી અર્શદનો પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Arshad Warsi wants to sell his pants to pay electricity bill of 1 lakh rupees, said 'Kidney is saved for next month'


from Divya Bhaskar https://ift.tt/3guKrMn
https://ift.tt/3gpNmG6

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...