Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/10/charu1594296180_1594377940.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/10/charu1594296180_1594377940.jpg. Show all posts

Friday, July 10, 2020

સુષ્મિતા સેનના ભાઈ રાજીવે પત્ની ચારુથી અલગ થવાની અફવા પર કહ્યું, હાલ હું એટલું જ કહી શકું છું કે હું હેપ્પી ઝોનમાં છું

એક્ટ્રેસ સુષ્મિતા સેનના ભાઈ-ભાભી રાજીવ સેન અને ચારુ ચોપરા અલગ થઇ ગયા આ વાત ફેલાઈ રહી છે. રાજીવે ઇન્સ્ટાગ્રામ પરથી પત્ની સાથેના લગ્નના ફોટોઝ અને સેલ્ફી ડીલીટ કરી નાખ્યા બાદ આ સમાચાર ફેલાઈ રહ્યા છે કે બંને અલગ થઇ ગયા છે. લગ્નને હજુ એક જ વર્ષ થયું છે. આ વાતને લઈને રાજીવે હા પણ નથી કહી અને ના પણ નથી કહી.

સ્પોટબોયને આપેલ ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, હું તે વિશે કમેન્ટ નહીં કરું પણ હાલ હું ઘણા હેપ્પી ઝોનમાં છું એટલું જ કહી શકું છું. અલગ થવાની વાતને લઈને ચારુએ જવાબ આપ્યો હતો કે, આઈ એમ સોરી પણ મારે આ બાબતે વાત નથી કરવી.

રિપોર્ટ્સ મુજબ રાજીવ અને ચારુ છેલ્લા બે મહિનાથી અલગ અલગ રહે છે. ચારુ મુંબઈમાં અને રાજીવ દિલ્હીમાં રહેતો હતો. જોકે આ બાબતે રાજીવે ચોખવટ કરી હતી કે, તે દિલ્હી કામથી ગયો હતો.

રાજીવ અને ચારુએ 8 જૂન 2019ના કોર્ટ મેરેજ કર્યા હતા અને ત્યારબાદ 8 દિવસ પછી 16 જૂને ગોઆમાં લગ્ન કર્યા હતા. બંને તેની પહેલાં એકબીજાને એક વર્ષથી ડેટ કરતા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushmita Sen’s brother Rajeev responds to rumours of rift with wife Charu Asopa: ‘I’m in a very happy zone is all I can say’


from Divya Bhaskar https://ift.tt/3ekJBjH
https://ift.tt/2OeAIh4

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...