Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/12/2_1594530519.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/12/2_1594530519.gif. Show all posts

Sunday, July 12, 2020

હોસ્પિટલમાં દાખલ થયા બાદ બિગ બીએ પહેલી તસવીર શૅર કરી, કહ્યું- કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો

નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા બાદ શનિવાર, 11 જુલાઈના મોડી સાંજે અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરીને પોતાની બીમારી અંગે માહિતી આપી હતી. બિગ બીએ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘આજે સાંજે મારો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હું હોસ્પિટલમાં શિફ્ટ થઈ ગયો છું. ઓથોરિટીઝને ઈન્ફોર્મ કરવામાં આવ્યું છે. પરિવાર તથા સ્ટાફનો ટેસ્ટ થઈ ગયો છે. પરિણામની રાહ જોવાય છે. છેલ્લાં 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તે તમામ મહેરબાની કરીને કોવિડ 19ની તપાસ કરાવી લે.’

જયા-ઐશ્વર્યા રાયનો રિપોર્ટ નેગેટિવ
અમિતાભ બચ્ચનના દીકરા અભિષેકનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તે પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. બંનેની તબિયત ઠીક છે અને બંનેનું ઓક્સિજન લેવલ સમાન્ય છે. બંનેનો બીજો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે અને રિપોર્ટ 24 કલાક પછી આવશે. જયા બચ્ચન તથા ઐશ્વર્યા રાયનો પહેલો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. બીજા ટેસ્ટ આજે એટલે કે 12 જુલાઈએ મોડી સાંજે આવે તેમ માનવામાં આવે છે. અમિતાભ બચ્ચનનો બંગલો જલસાને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After being admitted to the hospital, Big B shared the first picture, saying - Covid 19 tested positive


from Divya Bhaskar https://ift.tt/3gNFqia
https://ift.tt/304sYE3

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...