Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/16/16-7_1594873709.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/16/16-7_1594873709.jpg. Show all posts

Thursday, July 16, 2020

શ્રદ્ધા કપૂરે હાથે લખેલ નોટ શેર કરી ફેન્સનો આભાર માન્યો, આ માઈલસ્ટોન અચીવ કરનાર ત્રીજી ઇન્ડિયન એક્ટ્રેસ

શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પર 50 મિલિયન એટલે કે 5 કરોડ ફોલોઅર્સ થઇ ગયા છે. આ માઈલસ્ટોન અચીવ કર્યા બાદ શ્રદ્ધાએ તેના તમામ ફેન્સનો આભાર માનવા માટે ખાસ હાથે લખેલ નોટ શેર કરી છે. મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં લખેલ આ નોટમાં તેણે તેના ફેન્સ ક્લબ અને શુભચિંતકોનો આભાર માન્યો છે. પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ બાદ આ માઈલસ્ટોન અચીવ કરનાર શ્રદ્ધા ત્રીજી ઇન્ડિયન એક્ટ્રેસ છે. દીપિકા પાદુકોણના 50 મિલિયન ફોલોઅર્સ થયાના થોડા જ દિવસમાં શ્રદ્ધાના પણ 50 મિલિયન ફોલોઅર્સ પૂરા થયા હતા.

View this post on Instagram

🙏🦋🦄 🌻💫💜

A post shared by Shraddha ✶ (@shraddhakapoor) on Jul 15, 2020 at 8:11pm PDT

શ્રદ્ધાએ લખ્યું છે કે, મારા બધા પ્રિય જેમ્સ, બાબુડીસ, ફેનક્લબ્સ અને શુભચિંતકો, મેં તમારા બધાની પોસ્ટ અને વીડિયોઝ જોયા. તમારા બધાના આટલા પ્રેમથી હું અભિભૂત થઇ ગઈ છું. આજે હું જે કંઈપણ છું તે તમારા લોકોને કારણે જ છું. હું તમને બધાને ખુશી અને પ્રેમની શુભકામના આપું છું. પ્લીઝ તમારા બધાનું ધ્યાન રાખો અને શાંતિ અને દયા ફેલાવો. એકબીજા સાથે પ્રેમભાવથી રહો. થેંક્યુ 50 મિલિયન વખત.

સૌથી વધુ ઇન્સ્ટા ફોલોઅર્સ ધરાવનાર ઇન્ડિયન સેલેબ્સ
1. વિરાટ કોહલી - 68.4 મિલિયન

View this post on Instagram

💭

A post shared by Virat Kohli (@virat.kohli) on Jun 12, 2020 at 12:30am PDT


2. પ્રિયંકા ચોપરા - 54.9 મિલિયન


3. દીપિકા પાદુકોણ - 50.5 મિલિયન


4. શ્રદ્ધા કપૂર - 50.5 મિલિયન

View this post on Instagram

🌺

A post shared by Shraddha ✶ (@shraddhakapoor) on Feb 24, 2020 at 3:52am PST


5. આલિયા ભટ્ટ - 47.9 મિલિયન

View this post on Instagram

☂️

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on Mar 4, 2020 at 12:03pm PST



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shraddha Kapoor shares handwritten note and thanks fans, third Indian actress to achieve this milestone


from Divya Bhaskar https://ift.tt/3ha4LDj
https://ift.tt/32jHKJP

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...