Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/16/untitled-1_1594904069.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/16/untitled-1_1594904069.gif. Show all posts

Thursday, July 16, 2020

શિલ્પા શેટ્ટી માટે 45 વર્ષની ઉંમરમાં માતા બનવું હિંમતની વાત હતી, એક્ટ્રેસે માતા બનવાના અનુભવ શૅર કર્યાં

બોલિવૂડ એક્ટ્રેસમાંથી સૌથી ફિટ એવી શિલ્પા શેટ્ટી થોડાં મહિના પહેલાં જ સરોગસીની મદદથી બીજીવાર માતા બની છે. દીકરી સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરીના રોજ થયો હતો. દીકરીના જન્મના થોડાં દિવસો બાદ શિલ્પાએ માતા બનવાની વાત ચાહકો સાથે શૅર કરી હતી. શિલ્પાની દીકરી હવે પાંચ મહિનાની થઈ ગઈ છે. હવે, શિલ્પાએ 45ની ઉંમરમાં માતા બનવાના અનુભવ અંગે વાત કરી હતી.

વેબ પોર્ટલ પિંકવિલા સાથેની વાતચીતમાં શિલ્પાએ કહ્યું હતું, ‘હું સમીષાને ઘરે લાવવા માટે પ્રાઈવેટ જેટથી ગઈ હતી. ત્રણ પહેલાં જન્મેલી બાળકીને માસ્ક તથા અન્ય સાવધાની સાથે લાવવા માટે અન્ય કોઈ વિકલ્પ નહોતો. થોડાં દિવસો બાદ જ દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું. હું આભારી છું કે દીકરી સાથે સમય પસાર કરી શકી, કારણ કે એક્ટ્રેસ તરીકે આવું ક્યારેય હું કરી શકત નહીં.’

View this post on Instagram

🧿Samisha Shetty Kundra completes 40 days today🧿 The first milestone for a mother and child, revered in Hinduism. 😇 Ideally, as a ritual we would have “stepped out of the house “ for the “FIRST” time and taken her to a temple for blessings, but as things stand today don’t have that option. Hence, will seek blessings at our mandir at home. It only makes me realise that there are so many other things we should be grateful for even if some things don’t go as per plan. So, for the next 20 days, I’m going to document one thing that I’m grateful for EVERY DAY. Starting with TODAY, I’m so grateful for just having a healthy family by my side. Let’s use this time to thank the universe for all the wonderful things and daily manifest positivity in our lives. Do join me in this exercise stating what YOU are grateful for. Tell me in the comments below or post something on your handle.🌈❤️😇 Love and Gratitude, SSK . . . . . #SamishaShettyKundra #20DaysOfGratefulness #gratitude #blessed #family #40days #milestones #thankful #love

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on Mar 25, 2020 at 9:32pm PDT

શિલ્પાએ કહ્યું હતું, મારા માટે 45ની ઉંમરમાં માતા બનવું સહેજ પણ સરળ નહોતું. શરૂઆતના દિવસોમાં બાળકને દૂધ પીવડાવતા સમયે હું થાકી જતી હતી. હું પોતે પણ પોસ્ટપાર્ટમ (બાળકના જન્મબાદનો સમય)માં ડિપ્રેશનમાં જતી રહી હતી પરંતુ બે અઠવાડિયામાં હું ઠીક થઈ ગઈ હતી.

View this post on Instagram

||Om Shri Ganeshaya Namah|| Our prayers have been answered with a miracle... With gratitude in our hearts, we are thrilled to announce the arrival of our little Angel, 🧿𝐒𝐚𝐦𝐢𝐬𝐡𝐚 𝐒𝐡𝐞𝐭𝐭𝐲 𝐊𝐮𝐧𝐝𝐫𝐚🧿 Born: February 15, 2020 Junior SSK in the house😇 ‘Sa’ in Sanskrit is “to have”, and ‘Misha’ in Russian stands for “someone like God”. You personify this name - our Goddess Laxmi, and complete our family. ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀ ~ Please bestow our angel with all your love and blessings🙏🏻❤ ~ Ecstatic parents: Raj and Shilpa Shetty Kundra Overjoyed brother: Viaan-Raj Kundra . . . . . . . . . #SamishaShettyKundra 🧿 #gratitude #blessed #MahaShivratri #daughter #family #love

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on Feb 20, 2020 at 9:41pm PST

ફેબ્રુઆરીમાં સરોગસીની મદદથી બીજીવાર માતા બની
શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009માં 22 નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2012માં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
shilpa shetty shared her motherhood experience


from Divya Bhaskar https://ift.tt/3fF2hMI
https://ift.tt/396cCyW

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...