Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/20/6_1595237462.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/20/6_1595237462.gif. Show all posts

Monday, July 20, 2020

સલમાન ખાને વરસાદમાં ખેતરમાં ટ્રેક્ટર ચલાવ્યું

સલમાન ખાન છેલ્લાં ઘણાં સમયથી પનવેલ ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહ્યો છે. માર્ચમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી જ સલમાન ફાર્મહાઉસમાં જ રહે છે. આજકાલ સલમાન ખેતી પણ કરે છે.

હાલમાં જ સલમાને સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં સલમાન ખાન ક્યારેક વરસાદમાં ટ્રેકટર ચલાવે છે તો ક્યારેક ખેતરને જુએ છે. સલમાને આ વીડિયો શૅર કરીને કેપ્શનમાં લખ્યું હતું, ખેતી.

આ પહેલાં સલમાને એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તે ખેતરમાં બેઠો હતો અને તેના શરીર પર માટી હતી. આ ફોટો સાથે સલમાને કહ્યું હતું, તમામ ખેડૂતોને આદર.

લુલિયા સલમાનની સાથે
દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે સલમાનની સાથે ફાર્મહાઉસમાં તેની બહેન અર્પિતાનો પરિવાર, જેકલીન ફર્નાન્ડિઝ તથા લુલિયા વન્તૂર હતાં. જોકે, અન્ય લોકો પરત આવી ગયા છે પરંતુ લુલિયા હજી પણ ફાર્મહાઉસમાં છે. હાલમાં જ લુલિયાએ ખેતરની એક તસવીર શૅર કરી હતી. આ તસવીર સાથે કેપ્શન આપ્યું હતું, નાનપણમાં હું મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે ખેતી દરમિયાન વાવણી કરતી અને પશુઓની સારસંભાળમાં મદદ કરતી હતી. હવે ફરીવાર આ કરવાની તક મળી. મારા માટે આ અનુભવ તદ્દન નવો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salman Khan drives a tractor on a farm in the rain


from Divya Bhaskar https://ift.tt/2ZIyP2H
https://ift.tt/3hbUSEW

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...