Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/22/july22asr01a1595411748_1595416151.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/22/july22asr01a1595411748_1595416151.jpg. Show all posts

Wednesday, July 22, 2020

પ્રોડ્યુસર એકતા કપૂર અને તેના પ્રોડક્શન હાઉસ બાલાજી પ્રોડક્શન વિરુદ્ધ કેસ, સેનાનો મજાક ઉડાવવાનો આરોપ

ફેમસ ટીવી સિરિયલ પ્રોડ્યુસર એકતા કપૂર અને તેની કંપની બાલાજી પ્રોડક્શન વિરુદ્ધ બુધવારે અમૃતસરની કોર્ટમાં કેસ ફાઈલ થયો છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) કોર્ટમાં આ કેસ પંજાબી સિંગર બલજીત સિંહે ફાઈલ કરાવ્યો છે. તેને આરોપ લગાવ્યો છે કે એકતા કપૂરે એક વેબ સિરીઝના માધ્યમથી ભારતીય સેનાની મજાક ઉડાવી છે. જોકે, હજુ એ નક્કી નથી થયું કે કોર્ટ આ કેસમાં આગળ સુનવણી ક્યારે કરશે.

વકીલ પ્રકાશ દીપ કૌરે કહ્યું કે, તેમના ક્લાયન્ટ સિંગર બાલજીતે એકતા કપૂર, તેના પિતા જીતેન્દ્ર કપૂર અને અને મહાસભા કપૂર વિરુદ્ધ મજીઠા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. બલજીતનું કહેવું છે કે, બાલાજીનો અર્થ શ્રી હનુમાનજી થાય છે અને આ નામના બેનર હેઠળ ભારતીય સેના પર અશ્લીલ વેબ સિરીઝ બનવી ઘણું શરમજનક છે. આને દેશનો કોઈ નાગરિક સ્વીકારી શકે નહીં.

બલજીત સિંહ અને તેના વકીલ પ્રકાશ કૌરનું કહેવું છે કે એકતા કપૂર વિરુદ્ધ આ કેસ તેમણે ઘણા આર્મી ઓફિસર સાથે વાત કર્યા પછી ફાઈલ કર્યો છે. અમૃતસરની કોર્ટમાં કેસ રજિસ્ટર થયા બાદ હવે એકતા કપૂરની મુશ્કેલી વધી શકે છે. સિંગર એકતા કપૂરની આ સિરિયલને બેન કરવાની માગ કરી છે. સાથે જ હિન્દુ સંગઠનોનેએકતાનાપ્રોડક્શન વિરુદ્ધ અવાજ બુલંદ કરવા માટે કહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બાલાજી પ્રોડક્શનની માલિક એકતા કપૂર અને તેના વિરૂદ્વ કેસ કરનાર પંજાબી સિંગર બલજીત સિંહ


from Divya Bhaskar https://ift.tt/3jvGNnW
https://ift.tt/2OIg89g

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...