Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/25/21-7_1595666241.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/25/21-7_1595666241.jpg. Show all posts

Saturday, July 25, 2020

ભૂમિ પેડનકેર, તાપસી પન્નુ, જેનેલિયા ડિસૂઝા સહિત સેલેબ્સે સુશાંતની છેલ્લી ફિલ્મ જોઈ, સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા શુક્રવારે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઇ છે. ફિલ્મની રિલીઝ પહેલાં અને પછી સોશિયલ મીડિયા પર લોકોએ સુશાંતને યાદ કરી ઘણા ઈમોશનલ મેસેજ અને પોસ્ટ શેર કરી છે. બોલિવૂડ સેલેબ્સ પણ આમાંથી બાકાત રહ્યા નથી. ભૂમિ પેડનકેર, તાપસી પન્નુ, જેનેલિયા ડિસૂઝા, સ્વરા ભાસ્કર સહિત ઘણા સેલેબ્સે ફિલ્મ જોઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.

ભૂમિ પેડનકેર
ભૂમિએ લખ્યું કે કેટલી અદભુત ફિલ્મ, ઈમોશનથી ભરપૂર. હું મારી જાતને રડતા અટકાવી શકી નહીં. આવો અજબ દુઃખથી સભર અને સુંદર અનુભવ મેં ક્યારેય નથી કર્યો. કેટલો સુંદર આખરી ડાન્સ. સુશાંતની એક્ટિંગ અદભુત હતી. તેના ફેન્સ માટે આ એકદમ ખાસ ફિલ્મ. ભૂમિએ ડિરેક્ટર અને લીડ એક્ટ્રેસના પણ વખાણ કર્યા હતા.

જેનેલિયા ડિસૂઝા
સુશાંત સિંહ રાજપૂત સ્ક્રીન પર અને હું સિટી વગાડવા સિવાય બીજું કઈ નથી કરી શકતી.

તાપસી પન્નુ
તાપસીએ ફિલ્મનો ફોટો શેર કર્યો હતો. તેણે ઘરે ફિલ્મ જોઈ હતી.

સ્વરા ભાસ્કર
આ ફિલ્મ સુશાંત માટે છે. ચાલો મળીને પ્રેમ વહેંચીએ. ભગવાન તેની આત્માને શાંતિ આપે.

શેફાલી જરીવાલા
સુશાંત સિંહ તું અદભુત હતો, ફરી એક વખત, છેલ્લી વખત. હું રડી રહી છું. અમે તને યાદ કરીશું.

હિમાંશી ખુરાના
અને જ્યારે તેણે કહ્યું, રાજા તો મરી ગયો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Celebs watched Sushant's last film Dil Bechara, shared emotional post on social media


from Divya Bhaskar https://ift.tt/30RFx6a
https://ift.tt/3g2Cv5d

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...