Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/25/laal-singh-chaddha1595602602_1595677811.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/25/laal-singh-chaddha1595602602_1595677811.jpg. Show all posts

Saturday, July 25, 2020

વિદેશમાં કોરોનાથી ઓછા અસરગ્રસ્ત શહેરમાં લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ થશે, મેકર્સે કરીના સહિત અન્ય એક્ટર્સની પાસપોર્ટ ડિટેલ્સ કલેક્ટ કરી

આમિર ખાનની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂરું કરવા માટે ટીમે તૈયારી શરૂ કરી દીધી છે. ચંડીગઢ, અમૃતસર, રાજસ્થાનમાં ફિલ્મનું 60થી 70% શૂટિંગ થઇ ગયું છે. હવે બાકીનું શૂટિંગ કરવા માટે મેકર્સે વિદેશ જવાનો નિણર્ય લીધો છે.

ચાર્ટડ પ્લેનથી જવાની તૈયારી
આમિર ખાન ફિલ્મ્સમાં કામ કરનાર એક વ્યક્તિએ જણાવ્યું કે કરીના કપૂરથી લઈને ફિલ્મના અન્ય એક્ટર્સની પાસપોર્ટ ડિટેલ્સ મગાવવામાં આવી છે. બધા 14 ઓગસ્ટ સુધી રાહ જોઈ રહ્યા છે કે કોરોનાની વેક્સીન આવે છે કે નહીં. ત્યારબાદ તેઓ સપ્ટેમ્બરમાં યુરોપિયન કન્ટ્રી જવા રવાના થઇ શકે છે. હાલ તો ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સની ટિકિટ અવેલેબલ છે પરંતુ ટ્રાવેલિંગ મોડ હજુ નક્કી કરવામાં આવશે. ટીમમાં મોટાભાગના લોકોનું માનવું છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખતા ચાર્ટડ પ્લેન બુક કરીને લોકેશન પર જવામાં આવે.

આમિર ખાન સતત સંપર્કમાં
આમિર ખાન સમગ્ર ડેવલપમેન્ટ પર ધ્યાન આપી રહ્યો છે. હાલ તે પંચગની છે અને ત્યાંથી તે મુંબઈ આવતો જતો રહે છે. તે સતત પ્રોડક્શન ટીમ સાથે સંપર્કમાં રહીને જરૂરી સલાહ આપી રહ્યો છે. આ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે. તેના રાઇટ્સ વાયકોમ 18 પાસે છે અને તેના પ્રમુખ અજિત અંધારેનો દિવ્ય ભાસ્કરે સંપર્ક કર્યો. તેમણે આ ડેવલપમેન્ટ પર હા કે ના કઈ કહ્યું નહીં પણ તેમના અન્ય અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે સપ્ટેમ્બરમાં ટીમની શૂટ પર જવાની વાત સ્વીકારી છે.

ઇન્ડિયાની 40 વર્ષની ઘટનાઓનો કોલેજ
દિવ્ય ભાસ્કરને ફિલ્મની એક મહત્ત્વની માહિતી મળી છે. આ ફિલ્મમાં દેશની છેલ્લા 40 વર્ષની રાજકારણની, સામાજિક અને આર્થિક ઉથલ પાથલનો કોલાજ છે. આમિરનો રોલ આ ચાર દશકની ઘટનાનો સાક્ષી બને છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે અતુલ કુલકર્ણીનો છે. તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં તે બધી ઘટનાઓને જોડીને એક સ્ટોરી તૈયાર કરી છે.

દંગલની જેમ આ ફિલ્મની પણ સેમ પ્રોસેસ
આમિરે લાલ સિંહ ચઢ્ઢા માટે પણ દંગલની જેમ જ બોડી ટ્રાન્સ્ફોર્મેશન ફોલો કર્યું છે. તેણે પહેલા વધેલા વજનમાં શૂટિંગ કર્યું. એપ્રિલમાં તે સ્લિમ અવતારમાં શૂટિંગ શરૂ કરવાનો હતો પણ કોરોના અને લોકડાઉનને કારણે બધું બંધ રહ્યું.

અક્ષય પણ શૂટિંગ માટે ચાર્ટડ પ્લેનમાં જશે
અક્ષય કુમાર બેલ બોટમ ફિલ્મના શૂટિંગ માટે ઇંગ્લેન્ડ ચાર્ડ્ટ પ્લેનમાં જ જશે. આ સિવાય આનંદ એલ રાયની ફિલ્મ અતરંગી રેનું શૂટિંગ બનારસમાં થઇ શકે છે. જોકે આ વાત તેના નજીકના લોકોએ નકારી દીધી છે. યુપીમાં કોરોના કેસ વધુ હોવાથી ત્યાં જઈને શૂટિંગ કરવાનો કોઈ પ્લાન નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Lal Singh Chadha To Be Shot In A Less Corona Affected City In Abroad; Makers Submit Passport Details Of Kareena And Other Actors


from Divya Bhaskar https://ift.tt/2ZYCV7b
https://ift.tt/39uxcc8

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...