Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/25/sara-ali1595667505_1595684444.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/25/sara-ali1595667505_1595684444.jpg. Show all posts

Saturday, July 25, 2020

સારા અલી ખાને પિતા સૈફ અલી ખાન સાથે સુશાંત રાજપૂતની સરખામણી કરી, નક્ષત્ર, ડચ પેન્ટર જેવા એકસરખા ટોપિક પર વાતો કરતા હતા

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 24 જુલાઈના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘી સાથે સૈફ અલી ખાનનો સ્પેશિઅલ અપિઅરન્સ છે. ફિલ્મના પ્રીમિયર પહેલાં સુશાંતની કો-એક્ટર રહી ચૂકેલ સારા અલી ખાને તેની સરખામણી તેના પિતા સૈફ અલી ખાન સાથે કરી હતી. એક્ટ્રેસે જણાવ્યું કે બંને સરખા ટોપિક પર જ વાતો કરતા હતા.

સારાએ લખ્યું હતું કે, માત્ર બે જેન્ટલમેન જે મારી સાથે નક્ષત્ર, ગિટાર, નોર્ધન લાઇટ્સ, ક્રિકેટ, સાર્ટર (ફ્રેન્ચ ફિલોસોફર), વેન ગો (ડચ પેન્ટર), પિન્ક ફ્લોયડ (ઇંગ્લિશ રોક બેન્ડ), નુસરત સાહેબ અને એક્ટિંગ ટેક્નિક વિશે વાત કરતા. તમારા બંનેની છેલ્લી કોમન વસ્તુ દિલ બેચારા.

ઓડિયન્સને સૈફનો કેમિયો ગમ્યો
દિલ બેચારા ફિલ્મ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સની રિમેક છે. ફિલ્મમાં સૈફ અલી ખાન સોન્ગ રાઇટર અભિમન્યુ વીરના રોલમાં છે. ફિલ્મમાં ભલે તેનો રોલ થોડા સમય માટે જ હતો પણ તેણે તેની એક્ટિંગ અને ડાયલોગ્સથી દરેકના દિલ જીતી લીધા.

સારાની ડેબ્યુ ફિલ્મ સુશાંત સાથે હતી
સારા અલી ખાને 2017માં સુશાંત સિંહ રાજપૂત સાથે કેદારનાથ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદથી તેઓ સારા મિત્રો હતા. સુશાંતના મૃત્યુ બાદ સારાએ ફિલ્મના સેટ પરનો યાદગાર ફોટો શેર કર્યો હતો.

View this post on Instagram

Sushant Singh Rajput ❤️💔❣️

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Jun 14, 2020 at 8:36am PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sara Ali Khan Compared Sushant Singh Rajput To Father Saif, Used To Talk On Constellation, Dutch Painter And Similar Topics


from Divya Bhaskar https://ift.tt/2WVmEhm
https://ift.tt/32Uyw6U

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...