Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/06/6-8-1_1596685093.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/06/6-8-1_1596685093.jpg. Show all posts

Thursday, August 6, 2020

દિશા પટનીના પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દિશાના પિતા જગદીશ પટની પાવર ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી SP છે

કોરોના મહામારીની ઝપેટમાં સેલેબ્સની સાથે તેમના પરિવારના લોકો પણ આવી રહ્યા છે. થોડા સમય પહેલાં અનુપમ ખેરના પરિવારમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે એક્ટ્રેસ દિશા પટનીના પિતા જગદીશ પટનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જગદીશ પટની ઉત્તર પ્રદેશ પાવર ડિપાર્ટમેન્ટના વિજિલન્સ યુનિટમાં ડેપ્યુટી SP છે. દિશા પટની તો હાલ મુંબઈમાં જ છે.

દિશાના પિતા સહિત 3 ઓફિસર્સ કોરોના પોઝિટિવ
જગદીશ પટની સાથે ઉત્તર પ્રદેશ પાવર ડિપાર્ટમેન્ટના વિજિલન્સ યુનિટના અન્ય બે ઓફિસર્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. CMO અશોક કુમાર દ્વારા બુધવારે આ માહિતી શેર કરવામાં આવી હતી.

આ ત્રણેય ઓફિસર્સ ટ્રાન્સફોર્મર સ્કેમની તપાસ કરી રહ્યા હતા. કોરોના કેસ આવ્યા બાદ ઝોનલ ચીફ એન્જિનિયરની ઓફિસ આગામી 48 કલાક માટે બંધ કરી દેવાઈ છે.

અત્યારસુધી આ સેલેબ્સને કોરોના થઇ ચૂક્યો છે
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કોરોનાની ઝપેટમાં ઘણા સેલેબ્સ આવી ગયા છે. બચ્ચન પરિવાર, અનુપમ ખેરનો પરિવાર, કનિકા કપૂર, સિંગર એસપી બાલાસુબ્રમણ્યમ, સિંગર અભિજીત ભટ્ટાચાર્યનો દીકરો ધ્રુવ, કનિકા કપૂર, મોહેના સિંહ, પાર્થ સમથાન, શ્રેણુ પારીખ વગેરે સહિત ઘણા સામેલ છે. આમાંથી મોટાભાગના સેલેબ્સ કોરોના સામેની જંગ જીતી ગયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Disha Patani's father, deputy SP Jagdish Patani, along with two other officers, have tested Covid-19 positive in Uttar Pradesh


from Divya Bhaskar https://ift.tt/3kfIkPe
https://ift.tt/2DAp1iX

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...