Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/08/untitled-15_1596876049.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/08/untitled-15_1596876049.jpg. Show all posts

Saturday, August 8, 2020

વેબ સિરીઝ 'અવરોધ'મા કમાન્ડોની જેમ દેખાવા માટે અમિત સાધે ખાસ તૈયારી કરી, 12 કિલો વજન વધાર્યું

તાજેતરમા 'ધ કપિલ શર્મા શો'મા અમિત સાધ પોતાની વેબ સિરીઝ 'અવરોધ'ને પ્રમોટ કરવા માટે આવ્યા હતો. શોમા વાતચીત દરમિયાન જ્યારે કપિલે તેમને આ ભૂમિકાની તૈયારી વિશે સવાલ પૂછ્યો, ત્યારે તેમને જણાવ્યું કે, આ સિરીઝ માટે તેમણે 12 કિલો વજન વધાર્યું હતું

કપિલના સવાલના જવાબમાં અમિતે કહ્યું કે, 'જ્યારે મને આ સિરીઝમાં રોલ મળ્યો ત્યારે હું 'ગોલ્ડ' નામની એક ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું, જેમાં એક હોકી ખેલાડીનો રોલ નિભાવ્યો છે. તે રોલ માટે મારે વજન ઓછું કરવાનું હતું અને ફિટ રહેવાનું હતું. સાધના જણાવ્યા પ્રમાણે, ત્યારબાદ જ્યારે અવરોધના ડાયરેક્ટર રાજ મને મળ્યા તો તેમણે મને મારા રોલની તૈયારીને લઈને સ્પેશિયલ ફોર્સના જવાનોના ફોટા બતાવ્યા. ત્યારે મને ખબર પડી કે તે લોકો કેટલા મજબૂત હોય છે અને આ રીતે મારી ટ્રેનિંગ શરૂ થઈ.'

કમાન્ડોની માનસિકતાને સમજવાનો પ્રયત્ન કર્યો
તેમણે વધુમાં કહ્યું- 'જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મારું વજન 72 કિલો હતું અને ત્યારબાદ વધીને લગભગ 89-90 કિલો થઈ ગયું. મેં માત્ર વજન જ નહીં વધાર્યું પણ મારી શક્તિ અને સહનશક્તિ પર પણ કામ કર્યું. આ રોલ માટે મેં સ્પેશિયલ ફોર્સના કમાન્ડોની માનસિકતાને સમજવાનો અને અનુભવ કરવાનો પ્રયત્ન કર્યો. '

અમિતા સાધ ઉપરાંત આ પ્રમોશનલ એક્ટિવિટી દરમિયાન નીરજ કાબી, મધુરિમા તુલી અને દર્શન કુમાર પણ હાજર હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amit Sadhe made special preparations to look like a commando in the web series 'Avadhrodh', gained 12 kg


from Divya Bhaskar https://ift.tt/2XHPLFd
https://ift.tt/2PwHkYS

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...