Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/10/krishna-2_1597039066.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/10/krishna-2_1597039066.jpg. Show all posts

Monday, August 10, 2020

આમિર ખાન ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નાં શૂટિંગ માટે તુર્કી પહોંચ્યો, ચાહકે ફોટો શેર કરીને લખ્યું, આપણામાંથી કોને કોરોના છે એ ખબર નથી આથી અંતર રાખો

આમિર ખાન પોતાની નેક્સ્ટ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નાં શૂટિંગ માટે તુર્કી પહોંચી ગયો છે. તુર્કીમાં આમિર ખાનના અમુક ચાહકોએ તેની સાથે ફોટોઝ ક્લિક કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. જો કે આ ફોટોઝ ઘણા યુઝર્સને ગમ્યા નથી કારણ કે કોરોના ટાઈમમાં આમિર લોકોની ઘણી નજીક હતો અને ઘણા ફોટો અને વીડિયોમાં તેણે માસ્ક પણ પહેર્યું નથી.

View this post on Instagram

Arkadaşlar şimdi bişey dicem ama bana kızmayın🙏 bu resimde ne böyle😲 lütfen fazla yakınlaşmayalım kimin covid-19 taşıdığı belli değil o yüzden hem kendinizi hem de Aamir'i koruyon aranızda mesafe bırakın 🙏 #covid19 . . . . #aamirkhan #mrperfectionist #keşfet #followme #bollywood #india #mumbai #kiranrao #ranbirkapoor #amitabhbachchan #KatrinaKaif #kareenakapoor #sanyamalhotra #followforfollow #anushkasharma #ranveersingh #imrankhan #dishapatani #parineetichopra #varundhawan #shahidkapoor #sonamkapoor #salmankhan #shahrukhkhan #sidharthmalhotra #aliaabhatt #katrinakaif #jacquelinefernandez #akshaykumar

A post shared by 𝑨𝒂𝒎𝒊𝒓 𝑲𝒉𝒂𝒏 𝑭𝒂𝒏 𝑻𝒖𝒓𝒌𝒆𝒚 ✒ (@perfectionistaamir_) on Aug 9, 2020 at 9:01am PDT

કોરોના વાઈરસની ઝપેટ આખી દુનિયા આવી ગઈ છે. તેવામાં એક ચાહકે ટર્કિશમાં લખ્યું કે, મિત્રો, હું તમને કઈક કહેવા માગું છું, પણ મારા પર ગુસ્સે ન થતા. આ ફોટોમાં શું છે? કૃપા કરીને વધારે નજીક ન આવો, કોવિડ -19 કોને છે તે સ્પષ્ટ નથી, તેથી તમે પોતાને અને આમિર બંનેને સુરક્ષિત રાખો, તમારી વચ્ચે અંતર રાખો

લોકડાઉન પહેલાં લદ્દાખમાં શૂટિંગ થવાનું હતું
ફોરેસ્ટ ગમ્પની રિમેક આ ફિલ્મનું શૂટિંગ લદ્દાખ અને દિલ્હીમાં થવાનું હતું, પરંતુ લોકડાઉનને લીધે તે કેન્સલ થયું. દેશમાં કોરોનાના વધી રહેલા કેસને લીધે લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ તુર્કી અને જ્યોર્જિયામાં થશે. ફિલ્મનાં ડિરેક્ટર અદ્વૈત ચંદન અને રાઈટર અતુલ કુલકર્ણી છે. ફિલ્મ ક્રિસમસ 2020માં રિલીઝ થવાની હતી પરંતુ હવે તે આવતા વર્ષે રિલીઝ થઇ શકે તેવી શક્યતા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Aamir Khan Begins Shooting Laal Singh Chaddha In Turkey Fan Said Who Is Corona Infected Don't Know, Protect Yourself And Aamir Too


from Divya Bhaskar https://ift.tt/3kxeRjR
https://ift.tt/2FcfShn

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...