Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/12/6_1597209338.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/12/6_1597209338.jpg. Show all posts

Wednesday, August 12, 2020

સંજય દત્ત-આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’નું ટ્રેલર રિલીઝ, સત્ય અને પ્રેમની સફર બતાવવામાં આવી

સંજય દત્ત-આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’નું 12 ઓગસ્ટના રોજ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં આદિત્ય રોય કપૂર તથા પૂજા ભટ્ટ પણ છે.

શું છે ટ્રેલરમાં?
ફિલ્મમાં પૂજા ભટ્ટના અવસાન બાદ સંજય દત્ત જીવવાનો ઉત્સાહ ગુમાવી ચૂક્યો હોય છે. ત્યારબાદ આલિયા ભટ્ટની એન્ટ્રી થાય છે. આદિત્ય રોય સાથે આલિયા, સંજય દત્તની ગાડીમાં કૈલાસ પર્વત જવા રવાના થાય છે. અહીંયા મકરંદ દેશપાંડેની એન્ટ્રી થાય છે. મકરંદ દેશપાંડે ગુરુના રોલમાં છે અને તે આલિયાને મારવા માગે છે.

પહેલાં 11 ઓગસ્ટે ટ્રેલર રિલીઝ થવાનું હતું
પહેલાં ચર્ચા હતી કે ફિલ્મનું ટ્રેલર 11 ઓગસ્ટે રિલીઝ થશે. જોકે, સંજય દત્તે સોશિયલ મીડિયામાં કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ ચર્ચા થવા લાગી કે સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે. આથી જ ટ્રેલર પોસ્ટપોન કરી દેવામાં આવ્યું હતું.

ફિલ્મ 28 ઓગસ્ટે રિલીઝ થશે
આ ફિલ્મ 28 ઓગસ્ટના રોજ ડિઝની પ્લસ હોટસ્ટારના રોજ સ્ટ્રીમ થશે. આ ફિલ્મને મહેશ ભટ્ટને ડિરેક્ટ કરી છે. 1991માં આવેલી ‘સડક’ની આ સીક્વલ છે. આ ફિલ્મમાં સંજય દત્ત તથા પૂજા ભટ્ટ લીડ રોલમાં હતાં. મહેશ ભટ્ટે 21 વર્ષ બાદ ડિરેક્ટર તરીકે કમબેક કર્યું છે. તેમણે છેલ્લે 1999માં ફિલ્મ ‘કારતૂસ’ ડિરેક્ટ કરી હતી.

સોશિયલ મીડિયા યુઝર્સમાં આક્રોશ
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તે પહેલા સોશિયલ મીડિયામાં યુઝર્સે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ફિલ્મને બોયકૉટ કરવાની માગણી કરી હતી. એક યુઝરે કહ્યું હતું, સોરી આલિયા, હું આ ફિલ્મ નહીં જોઉઁ. તો અન્ય એકે કહ્યું હતું કે તેણે ડિઝની પ્લસ હોટ સ્ટાર એપ જ અનઈન્સ્ટોલ કરી નાખી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Trailer release of Sanjay Dutt-Alia Bhatt film 'Sadak 2', truth and love journey shown


from Divya Bhaskar https://ift.tt/31C557m
https://ift.tt/3ajsmPn

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...