Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/12/new-project-64_1597227634.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/12/new-project-64_1597227634.jpg. Show all posts

Wednesday, August 12, 2020

કરીના કપૂર અને સૈફ અલી ખાન બીજીવાર પેરેન્ટ્સ બનવાના છે, 2016માં પહેલા બાળક તૈમુરનો જન્મ થયો હતો

કોરોના મહામારીમાં એક ગુડ ન્યૂઝ આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર કરીના કપૂર અને સૈફ અલી ખાન બીજીપર પેરેન્ટ્સ બનવાના છે. તેઓ બીજા બાળકના સ્વાગત માટે તૈયાર છે. રિપોર્ટ્સ અનુસાર કરીના અને સૈફના પરિવાર સહિત તેમના નજીકના મિત્રોને પણ આ ગુડ ન્યૂઝની ખબર છે અને તેઓ ઘણા ઉત્સાહિત છે.

View this post on Instagram

All I ever need… 🌎❤️ #FavouriteBoys #TakeMeBack

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on Jul 23, 2020 at 2:08am PDT

પહેલા બાળક તૈમુરનો 2016માં જન્મ
કરીના કપૂર અને સૈફ અલી ખાને 2012માં લગ્ન કર્યાં હતાં. તેમના પહેલા બાળક તૈમુરનો જન્મ 2016માં થયો હતો. સૈફ અલી ખાન સારા અને ઇબ્રાહિમ અલી ખાનનો પણ પિતા છે એટલે સૈફ હવે ચોથી વખત પિતા બનવાનો છે.

ચેટ શોમાં બીજા બાળકની વાત કરી હતી
અગાઉ એક ચેટ શોમાં કરીના કપૂરે જણાવ્યું હતું કે તે અને સૈફ તેમનો પરિવાર વધારવા માટે પ્લાનિંગ કરી જ રહ્યા છે. કરીનાએ કહ્યું હતું કે હજુ બે વર્ષ અને ત્યારબાદ તેઓને બીજું બાળક હશે.

View this post on Instagram

Fall i̶n̶ ̶l̶o̶v̶e̶ asleep... #Mess 😝

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on Apr 24, 2020 at 1:37am PDT

ઘરે શૂટિંગ કરી રહ્યા છે
કોરોના મહામારીને કારણે હજુ ફિલ્મોના શૂટિંગ શરૂ થયા નથી. ગાઇડલાઇન્સને ફોલો કરીને અમુક શૂટિંગ શરૂ થયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમુક સેલેબ્સ ઘરે જ શૂટિંગ કરી રહ્યા છે. તેમાં નેહા ધૂપિયા, કરીના કપૂર અને સૈફ અલી ખાન સામેલ છે. કરીના કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર ઘરે શૂટિંગના માહોલનો વીડિયો શેર કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kareena Kapoor and Saif Ali Khan are set to become parents again


from Divya Bhaskar https://ift.tt/30MhgPZ
https://ift.tt/2CjlTaI

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...