Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/16/dhoni-2_1597584173.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/16/dhoni-2_1597584173.jpg. Show all posts

Sunday, August 16, 2020

સૈફની બર્થડેમાં કરીના કપૂર ખાન બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ, પ્રથમવાર પ્રેગ્નન્સીની તસવીરો સામે આવી

કરીના કપૂર ખાન બીજી વખત માતા બનવાની છે. હાલમાં જ સૈફની PR ટીમે આ વાતને કન્ફર્મ કરતા જાણકારી આપી હતી કે બંને તેમની જિંદગીમાં વધુ એક મહેમાન લાવવાના છે. આ વાત પછી કરીના કપૂર ખાન પ્રથમવાર પોતાના બેબી બમ્પ સાથે દેખાઈ છે.

સૈફ અલી ખાને ફેમિલી ફોટો પ્રિન્ટ કરેલી કેક કાપી

રવિવારે સૈફ અલી ખાન 50 વર્ષનો થયો. આ અવસર પર કરીનાએ પોતાના ઘરે નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં કરિશ્મા કપૂર, અમૃતા અરોરા, સોહા અલી ખાન અને કૃણાલ ખેમુ સામેલ હતાં. આ સેલિબ્રેશનની અમુક ઝલક પણ કરીનાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે.

View this post on Instagram

Happy birthday to the sparkle of my life ❤️

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on Aug 15, 2020 at 11:50pm PDT

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં એક્ટ્રેસે લખ્યું કે, હેપ્પી બર્થડે મારી જિંદગીના સ્પાર્કલ. કરીનાએ આ સેલિબ્રેશનમાં પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો છે અને સૈફે ગુલાબી રંગનો કુર્તો પહેર્યો છે.

સૈફની PR ટીમે 14 ઓગસ્ટના રોજ કરીના ગર્ભવતી હોવાના સમાચાર કન્ફર્મ કર્યા હતા. સૈફ અને કરીનાએ વર્ષ 2012માં રોયલ વેડિંગ કર્યા. લગ્નના ચાર વર્ષ પછી તૈમુરનો જન્મ થયો, હવે તેના ચાર વર્ષ પછી સૈફીના બીજા બાળકના આગમનની તૈયારીમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kareena Kapoor Khan Was Seen Flaunting Baby Bump In Saif Ali Khan's Birthday Bash, Pictures Of Pregnancy Revealed For The First Time


from Divya Bhaskar https://ift.tt/3g3zAIA
https://ift.tt/31ZQ7Iv

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...