Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/17/1_1597641429.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/17/1_1597641429.jpg. Show all posts

Monday, August 17, 2020

આજે રિયા ચક્રવર્તીના CAની બીજીવાર પૂછપરછ થશે, આવક તથા ખર્ચા અંગે સવાલો પૂછવામાં આવશે

એક્ટર સુશાંત રાજપૂતના કેસમાં ED સોમવાર, 17 ઓગસ્ટના રોજ રિયા ચક્રવર્તીના CA રિતેશ શાહની પૂછપરછ કરશે. આ પહેલા સાત ઓગસ્ટના રોજ રિયાની સામે બેસાડીને રિતેશ શાહની પૂછપરછ કરવામાં આવી હતી. EDની ટીમે રિતેશ પાસે કેટલાક દસ્તાવેજો પણ માગ્યા છે. રિતેશ આ દસ્તાવેજો આજે EDને આપશે, તેમ માનવામાં આવે છે. રિતેશને રિયા ચક્રવર્તીના નાણાકીય વ્યવહારો, આવક તથા ખર્ચ અંગે સવાલ કરવામાં આવશે.

અત્યાર સુધી EDએ આટલા લોકોની પૂછપરછ કરી
EDએ આ કેસમાં મની લોન્ડરિંગ એન્ગલથી તપાસ કરી રહી છે. આ કેસમાં રિયા, તેના પિતા ઈન્દ્રજીત, ભાઈ શોવિક, રૂમમેટ સિદ્ધાર્થ પિઠાની, મેનેજર શ્રુતિ મોદી, સેમ્યુઅલ મિરાન્ડા સહિત 10 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુશાંતની બહેન મીતુનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.

CBI પણ આ કેસની તપાસ કરી રહી છે
સુશાંતના પિતા કે કે સિંહે રિયા પર તેમના દીકરાના અકાઉન્ટમાંથી 15 કરોડની હેરફેર તથા આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ પટનામાં કર્યો હતો. હવે ED આ કેસમાં આર્થિક પાસાઓની તપાસ કરી રહી છે. આ ઉપરાંત CBI પણ સુશાંત કેસની તપાસ કરે છે. ટીમે અનેક લોકોની પૂછપરછ કરી હતી. જોકે, CBI તરફથી એક પણ નિવેદન સામે આવ્યું નથી.

પંખા સાથે લટકતી હાલતમાં સુશાંતની ડેડબોડી મળી હતી
34 વર્ષીય સુશાંતની ડેડબોડી 14 જૂનના રોજ મુંબઈના બાંદ્રા ફ્લેટના બેડરૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે આ કેસની તપાસ કરી હતી. મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં 56 લોકોના નિવેદન લીધા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rhea Chakraborty's CA will be questioned for the second time today, asking questions about income and expenses


from Divya Bhaskar https://ift.tt/30ZTfVA
https://ift.tt/2PY8zMf

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...