Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/17/17-5-5_1589733092.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/17/17-5-5_1589733092.jpg. Show all posts

Sunday, May 17, 2020

અર્શદ વારસીએ 30 દિવસમાં 6 કિલો વજન ઘટાડ્યું, રવીના ટંડને કહ્યું, 1.5 કિલો વજન ઘટ્યા બાદ વજનકાંટો જરા પણ ખસતો નથી

મહામારી કોરોનાને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં ઘરે રહીને અર્શદ વારસીએ સમયનો સદુપયોગ કર્યો છે. અર્શદે 30 દિવસની અંદર 6 કિલો વજન ઘટાડયું છે. રવીના ટંડને અર્શદની પોસ્ટ નીચે કમેન્ટ કરી કહ્યું કે મેં પણ તારા જેવું જ બધું કર્યું છે પણ વજન એટલુંઘટ્યું નથી.

અર્શદે ટ્વીટ કર્યું કે, હું એક મહિનાથી એકદમ સ્ટ્રિક્ટ ડાયટ પર હતો. ઝીરો કાર્બ્સ, કાર્ડિઓ અને વેટ ટ્રેનિંગ અને 30 દિવસમાં 6 કિલો વજન ઘટાડ્યું અને હજુ 4 કિલો ઘટાડીશ. આજે સવારે મેં કાર્બ્સ લીધા અને હે ભગવાન આ બેસ્ટ વસ્તુ છે દુનિયામાં. હવે મારે ફિટ રહેવાના બીજા ઉપાય શોધવા પડશે.

રવીનાએ ટ્વીટના રિપ્લાયમાં કહ્યું કે, હો કઈ રીતે? મેં પણ આ જ કર્યું હતું. પણ આ વજનકાંટો 1.5 કિલો વજન ઘટ્યા બાદ જરાપણ ખસતો જ નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Arshad Warsi loses 6 kgs in 30 days, Raveena Tandon says ‘tried the same, weighing scale didn’t budge after 1.5 kg loss’


from Divya Bhaskar https://ift.tt/3g1mpcG
https://ift.tt/3dV2yde

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...