Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/12/_1594535977.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/12/_1594535977.jpg. Show all posts

Sunday, July 12, 2020

અમિતાભ બચ્ચન જલ્દી સાજા થઈ જાય તે માટે ભોપાલના નવ દુર્ગા મંદિરમાં રુદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન જલ્દી સાજા થઈ જાય તે માટે ભોપાલમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. રાજધાનીના ટીટી નગર વિસ્તારમાં આવેલા નવ દુર્ગા મંદિરમાં બચ્ચનના સ્વાસ્થ્ય માટે રુદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે. મંદિરના સંચાલક ચંદ્રશેખર તિવારીએ જણાવ્યું કે, અમિતાભ દેશનું ગૌરવ છે. તેઓ દરેકના દિલમાં રહે છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ જલ્દી સાજા થઈ જાય તે માટે અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ. તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચ્ચને થોડા દિવસ પહેલા આ હોસ્પિટલના મેડિકલ સ્ટાફની પ્રશંસા કરતો એક વીડિયો શેર કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમિતાભ બચ્ચન જલ્દી સાજા થઈ જાય તે માટે ભોપાલના મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.


from Divya Bhaskar https://ift.tt/38PHT95
https://ift.tt/2Cmpu7D

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...