Sunday, August 16, 2020

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું, રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે કામ કરશે

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે હાલમાં જ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કામ કરશે.

દેશમુખે કહ્યું હતું કે સુશાંત કેસમાં તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટ આ કેસમાં આવતા અઠવાડિયે પોતાનો નિર્ણય આપશે અને પછી તે પ્રમાણે જ કામ કરવામાં આવશે.

CBIએ FIR કરી
સેન્ટ્રલ બ્યૂરો ઈન્વેસ્ટિગેશને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી તથા અન્ય વિરુદ્ધ સુશાંત મોત કેસમાં FIR કરી છે. પટનામાં સુશાંતના પિતા કે કે સિંહે આત્મહત્યા તથા છેતરપિંડી સંબંધિત રિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. સુશાંત 14 જૂનના રોજ મુંબઈ પોતાના ઘરમાં મૃત મળી આવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant singh case Maharashtra Home Minister Anil Deshmukh said the state government would act as per the Supreme Court decision


from Divya Bhaskar https://ift.tt/3asj9V2
https://ift.tt/2E3k6Ho

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...