Sunday, August 16, 2020

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, ‘સુશાંતની હત્યા મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સરકાર અને બોલિવૂડ માટે વોટરલૂ અને વોટરગેટ છે’

એકવાર ફરીથી ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સરકાર અને બોલિવૂડ પર નિશાન તાક્યું છે. તેમણે રવિવારે કહ્યું કે, બોલિવૂડ માટે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ વોટરલૂ અને વોટરગેટ છે.

રવિવારે ટ્વીટ કરીને લખ્યું કે, સુશાંત સિંહ રાજપૂતની હત્યા મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સરકાર અને બોલિવૂડ માટે વોટરલૂ અને વોટરગેટ છે. તમારો સીટ બેલ્ટ બાંધી લેજો કારણ કે જ્યાં સુધી આરોપીને સજા નહિ મળે ત્યાં સુધી અમે મારા પ્રયત્નો મૂકી નહિ દઈએ.

આની પહેલાં પણ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના કેસમાં ઘણા પ્રશ્નો કર્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ફ્લેટ નીચે કેમ બે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી? કોણે બોલાવી હતી? જો મને સાચો જવાબ નથી મળી રહ્યો તો તમે વિચારી શકો છો કે સુશાંતનો વિશ્વાસુ નોકર ગાયબ છે. તે જીવતો છે કે મૃત ? શું બીજી એમ્બ્યુલન્સ તેના માટે હતી?

સુબ્રમણ્યમ સ્વામી સુશાંતના મૃત્યુ પછીથી CBI તપાસની માગ કરી રહ્યા છે. તેમણે આ માટે પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો. ગયા અઠવાડિયે તેમણે સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનારા 5 ડોક્ટરની ઝાટકણી કાઢી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Subramanian Swamy Said Rajput's Murder Of Sushant For Waterloo, Watergate For Bollywood, Mumbai Police And Maharashtra Government


from Divya Bhaskar https://ift.tt/2Y4IRu3
https://ift.tt/34hQsJJ

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...