વીડિયો ડેસ્ક-કોમેડિયન સિદ્ધાર્થ સાગર બે વર્ષ બાદ ટીવી પર કમબેક કરી રહ્યો છે.સ્ટાર ભારતના નોન ફિક્શન શો ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાનમાં સુનિલ ગ્રોવર, શિલ્પા શિંદે,સુગંધા મિશ્રા સાથે સિદ્ધાર્થ ઓડિયન્સને હસાવતા જોવા મળશે. લોકડાઉનના દિવસોમાં પણ સિદ્ધાર્થ આ શોના શુટિંગમાં બીઝી હતો.. સિદ્ધાર્થે સ્વીકાર્યુ કે ગયા વર્ષે માતાપિતાથી તે અલગ થઈ ગયો હતો.. એ સમયે તેણે ડિપ્રેશન અને મેન્ટલ હેલ્થ જેવી તકલીફોનો સામનો કર્યો..
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DX53iN
https://ift.tt/2FlYMgO
No comments:
Post a Comment
If you have any doubts please let me know!