ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન તથા કેપ્ટન કૂલના નામથી લોકપ્રિય મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટની સાંજે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ધોનીએ રિટાયરમેન્ટ જાહેર કરતા બોલિવૂડ સેલેબ્સે રિએક્શન આપ્યું હતું. ઈન્ડસ્ટ્રીમાંથી અનુષ્કા શર્મા, અનુપમ ખેર, કમલ હસન, અભિષેક બચ્ચન, અનુભવ સિંહા સહિત ઘણાં સેલેબ્સે રિએક્શન આપ્યું હતું.
રણવીર સિંહે ધોની સાથેની જૂની તસવીરો શૅર કરીને પહેલી મુલાકાત અંગે વાત કરી હતી. અનુષ્કા શર્માએ ક્યારેય ભૂલી ના શકાય તેવી યાદો આપવા બદલ ધોનીનો આભાર માન્યો હતો. એસ એસ રાજમૌલિ, અનુષ્કા શેટ્ટી, સુનીલ શેટ્ટી, રિતેશ દેશમુખ સહિતના કલાકારોએ સોશિયલ મીડિયામાં રિએક્શન આપ્યા હતા.
View this post on InstagramA post shared by Ranveer Singh (@ranveersingh) on Aug 15, 2020 at 10:40pm PDT
અનુપમ ખેર
અનુષ્કા શર્મા
કાર્તિક આર્યન
રિતેશ દેશમુખ
કમલ હાસન
Dear @msdhoni Thank you for demonstrating how self-belief can help achieve in sports and life. Rising from a small town to being the hero of the nation, your calculated risks and calm demeanour will be missed by Team India. Glad that your love story with Chennai continues.
— Kamal Haasan (@ikamalhaasan) August 16, 2020
અનુષ્કા શેટ્ટી
View this post on InstagramA post shared by AnushkaShetty (@anushkashettyofficial) on Aug 15, 2020 at 10:06am PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31VmZCu
https://ift.tt/30XxOEK
No comments:
Post a Comment
If you have any doubts please let me know!