Sunday, July 26, 2020

હમારી બહુ સિલ્ક ફેમ એક્ટ્રેસ વંદના ગુજરાન ચલાવવા માટે રાખડી બનાવી વેંચી રહ્યા છે, કહ્યું- વર્ષ થઇ ગયું પણ હજુ શૂટિંગના પૈસા નથી મળ્યા

કોરોના મહામારીમાં લોકડાઉનને કારણે ફિલ્મ અને સિરિયલના શૂટિંગ બંધ થઇ ગયા હતા. અમુક મેકર્સે તો સિરિયલ પણ બંધ કરી દીધી છે. તો અમુક પ્રોડ્યુસર્સે તો તેમની સિરિયલની ટીમને પેમેન્ટ પણ નથી કર્યું. પૈસાની તંગીને કારણે એક્ટર્સ કોઈપણ કામ કરી રહ્યા છે. સાથ નિભાના સાથિયા અને હમારી બહુ સિલ્ક ફેમ એક્ટ્રેસ વંદના વિઠલાણીએ આ મહામારીમાં ગુજરાન ચલાવવા માટે રાખડી બનાવીને ઓનલાઇન સેલિંગ કરવાનું ચાલું કર્યું છે.

રાખડી બનાવીને ઓનલાઇન સેલિંગ ચાલું કર્યું
હમારી બહુ સિલ્કના લીડ એક્ટર ઝાન ખાને વંદનાની આપવીતીનો વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વંદના પણ આ સિરિયલની કાસ્ટમાં સામેલ હતા. તેમણે જણાવ્યું કે લોકડાઉનમાં તેમને છેલ્લા શોનું પેમેન્ટ ન મળતા તેઓ ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, પરિવારનું ગુજરાન ચલાવવા માટે અને બાળકોની સ્કૂલની ફી ભરવા માટે રાખડી બનાવીને ઓનલાઇન સેલિંગ કરવાનું ચાલું કર્યું છે. તેમણે કહ્યું મારા પતિ વિપુલ થિયેટર આર્ટિસ્ટ છે પણ કોરોના લોકડાઉનને કારણે તેમની પાસે કોઈ કામ નથી.

View this post on Instagram

I am writing this post on behalf of humari bahu silk team, my unit, just to tell you all that i am tired, we are tired. This is the reality of it all, association's are trying, the ministry is trying, cintaa is trying, producers association is trying but both the producers are just not ready to pay and blame it on each other. My dress dada, my make up dada, my co actor's, me, we are all in a really bad state, little did i know that it would be this hard and torturous to get ones own hard earned money. We have nothing else to say or to write, sooner or later one of us will give up to this torture, and then others will follow, because honestly that seems more easy then to get our money out from the producer's. I hope and wish that none of you reading this has to ever, ever go through this sort of a torture, it breaks you, completely. You start doubting yourself about where you went wrong. @chahatpandey_official @vandhanaa_vittlanee @kirtichoudhary04 @iamsokaran @nehaalnjoys @reevachaudary @indiaforums @aajtak @tellymasala @tellychakkar @sbsabpnews @hindustantimes @bombaytimes @pinkvilla @pinkvillatelly @spotboye_in @abpnewstv @zeetv @zeenews @cintaaofficial @jd_majethia #I&Bministry @adityathackeray @uddhavthackeray @prakash.javadekarofficial @mumbaipolice #stillnotpaid

A post shared by ZAAN KHAN (@zaan001) on Jun 8, 2020 at 2:33am PDT

તેમણે કહ્યું કે, મેં મારી જાતને વ્યસ્ત રાખવા અને પૈસા કમાવા માટે રાખડી બનાવીને ઓનલાઇન સેલ કરવાનું ચાલું કરી દીધું છે. સ્વાભાવિક છે કે હું કઈ એટલી બધી કમાણી નથી કરી રહી પણ હાલના સમયે જે મળે જેટલું મળે એ બધું સારું જ છે.

શૂટિંગ કર્યું પણ પેમેન્ટ હજુ નથી મળ્યું
વાત આખી એમ છે કે હમારી બહુ સિલ્ક સિરિયલના મેકર્સે ટીમને પૈસા ચૂકવ્યા નથી. સ્ટારકાસ્ટ, ક્રૂ મેમ્બર્સ, મેકઅપ આર્ટિસ્ટથી લઈને ટેક્નિશિયન સુધીના લોકોનું લાખો રૂપિયાનું પેમેન્ટ કરવાનું બાકી છે. તેમાંના એક વંદના પણ છે. વંદનાએ કહ્યું કે, મેં 2019માં મે મહિનાથી ઓક્ટોબર સુધીનું શૂટિંગ કર્યું હતું પરંતુ મને પેમેન્ટ માત્ર મે મહિનાનું જ મળ્યું છે. પેમેન્ટ નથી મળ્યું એને એક વર્ષ થઇ ગયું અને હવે મારું બધું સેવિંગ્સ પણ પૂરું થઇ રહ્યું છે.

વંદનાએ જણાવ્યું કે, 2019માં નવેમ્બરમાં તેમને મુસ્કાન સિરિયલમાં રોલ મળ્યો હતો. પરંતુ તે શો બે મહિનામાં જ બંધ થઇ ગયો. મને તેનું પેમેન્ટ મળ્યું હતું પણ ક્યાં સુધી તે પૈસા ચાલવાના હતા?



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
TV Actress Vandana Vithlani Facing Financial Crunch, Selling Rakhis Due To Non-Payment Of Dues


from Divya Bhaskar https://ift.tt/2Dc6ZTC
https://ift.tt/3jE2AK1

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...