Sunday, July 12, 2020

અમિતાભ અને અનુપમ ખેરના પરિવારના સભ્યો ચેપગ્રસ્ત થતાં ભાજપનું મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર, કહ્યું- રાજ્યની સ્થિતિ ઘણી જ ચિંતાજનક

અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન તથા અનુપમ ખેરના પરિવારના ચાર સભ્યો (માતા, ભાઈ-ભાભી-ભત્રીજી) કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે આ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે.

ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયે આ મુદ્દો ઉઠાવીને મહારાષ્ટ્ર સરકારને ટ્વિટર પર આડેહાથ લીધી હતી. તેમણે ટ્વીટ કરી હતી, મહારાષ્ટ્રમાં કોવિડ 19ની સ્થિતિ સારી નથી. તમામ કેસો ચિંતાજનક સ્થિતિ બતાવે છે. પુના તથા મુંબઈમાં કેસો વધી રહ્યાં છે. અમિતાભ બચ્ચન અને હવે અનુપમ ખેરના સભ્યો પણ કોરોના પોઝિટિવ.

ભાજપ નેતા રામકદમે અમિતાભ બચ્ચન જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
BJP's attack on Maharashtra government after Amitabh and Anupam Kher's family members became covid 19 positive, says state situation very worrying


from Divya Bhaskar https://ift.tt/2WaDs3w
https://ift.tt/2C21MOd

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...