Saturday, July 11, 2020

મીઝાન જાફરીને હંમેશાં દાદાજી જગદીપના અંતિમ શબ્દો યાદ રહેશે, વખાણ કરતા કહ્યું હતું, હેન્ડસમ લાગી રહ્યો છે

બોલિવૂડના મહાન કલાકાર જગદીપ જીનું 8 જુલાઈના મૃત્યુ થયું. સૂરમા ભોપાલીના કેરેક્ટરથી ફેમસ જગદીપના મૃત્યુ બાદ પૌત્ર મીઝાન જાફરીએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને તેમણે કહેલ અંતિમ વાત યાદ કરી. સાથે મીઝાને જણાવ્યું કે કઈ રીતે તેમનું નામ સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરીથી જગદીપ થયું.

શુક્રવારે મીઝાન જાફરીએ તેના ઇન્સ્ટાગ્રામ પર દાદા સાથેનો બાળપણનો ફોટો શેર કરી જણાવ્યું કે જગદીપે નાની ઉંમરે જ તેમના પિતાને ખોઈ દીધા હતા ત્યારબાદ તેમણે ડિરેક્ટર આસિફ, મેહબૂબ ખાન, બિમલ રોય, ગુરુ દત્તને તેમના પિતા માન્યા. તેમણે 70 વર્ષના ફિલ્મી કરિયરમાં 400 ફિલ્મ્સ કરી.

View this post on Instagram

Thank you for all the love and appreciation everyone has give to Dada. He gave 70 years of his life to the film industry. He was living and breathing films as all he knew since the age of 10 was films. His father had passed away when he was really young, so his father figures were K.Asif, Mehboob Khan, Bimal Roy, Guru Dutt and a few other directors of that time. Hes worked with almost every actor of his generation and gave everyone a run for their money. He was stress buster for people watching him on screen and brought a smile to everyones face. With having done 400 films his legacy lives on forever. I asked him one day why the name JAGDEEP and he said with a smile (which was perpetually on his face) he wanted to bring light into everyone’s life (jag- world, deep- light). He never interfered in anyones life and always had a happy-go-lucky attitude and lunches at his house were like a story telling session where people of all age groups sat down and listened like children. Thank you dada for passing on that knowledge and those stories on to my family and I. Today I’m upset because there are so many things I wanted to ask you and so many I wanted to say but I guess its meant for another time. I could go on and on about your accomplishments but i guess its time to let go. You’re not here physically but you will always be in our hearts🖤 For those who have grandparents living with them or not living with them, PLEASE spend more time. I spoke to my Dada 2 days before his demise and my father passed him the phone while on facetime. All he said to me was “aur beta kaise ho, youre looking very handsome”. Thats the last thing my grandfather said to me and I dont think ill ever forget that image. Make an effort to pick up the phone and speak to them for 2minutes it'll make their day because I promise you when the time comes for them to depart from this world, you will regret it no matter how much time you guys have spent together. However old, grumpy and irritating they have gotten, cherish every moment with them and make the most of it❤️

A post shared by Meezaan (@meezaanj) on Jul 10, 2020 at 2:33am PDT

ઇશ્તિયાક જાફરીમાંથી કઈ રીતે જગદીપ બન્યા
મીઝાને તેની પોસ્ટમાં લખ્યું, મેં એક દિવસ તેમને પૂછ્યું કે આખરે તેમનું નામ જગદીપ કઈ રીતે પડ્યું તો તેમણે હસીને કહ્યું કે તેઓ લોકોના જીવનમાં પ્રકાશ લાવવા ઇચ્છતા હતા (જગ - દુનિયા, દીપ - પ્રકાશ). તેમણે ક્યારેય કોઈની જિંદગીમાં દખલગિરી કરી નથી અને હંમેશાં હેપ્પી ગો લકી વ્યક્તિ રહ્યા. જ્યારે તેમના ઘરે જમવાનું હોય ત્યારે તેઓ સ્ટોરી કહેતા હતા. દરેક ઉંમરના લોકો તેમની સ્ટોરી બાળકની જેમ સાંભળતા હતા.

દાદાજી સાથે આખરી વાતચીત આ હતી
મીઝાને આગળ લખ્યું કે, જે લોકો ગ્રાન્ડપેરેન્ટ્સ હોવા છતાં તેમની સાથે નથી રહેતા, પ્લીઝ તેમની સાથે થોડો સમય પસાર કરો. મેં મારા દાદા સાથે તેમના નિધનના બે દિવસ પહેલાં વાત કરી હતી. મારા પિતા (જાવેદ જાફરી)એ તેમને ફોન આપ્યો જ્યારે અમે વીડિયો કોલ પર વાત કરતા હતા. તેમણે મને કહ્યું, બેટા કેમ છો, તું ઘણો હેન્ડસમ લાગી રહ્યો છે. આ આખરી વાત મારા દાદાજીએ મને કહી હતી. મને નથી લાગતું કે હું ક્યારેય તે ચહેરો ભૂલી શકીશ. મીઝાને લોકોને તેમના ગ્રાન્ડપેરેન્ટ્સ સાથે વાતચીત કરવાની અપીલ કરી છે.

જગદીપનું મૃત્યુ 8 જુલાઈના થયું હતું. તેઓ ઘણા સમયથી પથારીવશ હતા. તેમને મુંબઈના મઝગાંવ સ્થિત શિયા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. મીઝાન9 જુલાઈએબપોરે મુંબઈ આવ્યો ત્યાં સુધી અંતિમ વિધિ માટે પરિવારે રાહ જોઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Meezan Jaffery will always remember the last words of grandfather Jagdeep saying, praising him 'Handsome Lag rahe Ho'


from Divya Bhaskar https://ift.tt/2Dx2nIa
https://ift.tt/2Dx4knY

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...