સુશાંતના મૃત્યુ બાદ તેને ન્યાય અપાવવા માટે તેના ફેન્સે ડિજિટલ પ્રોટેસ્ટ કરી. આ પ્રોટેસ્ટ વકીલ ઇશકરણની અપીલથી થઇ હતી. #Candle4SSR સાથે લોકોએ સુશાંતને શ્રદ્ધાંજલિ પણ આપી. આ વિરોધમાં વડાપ્રધાન મોદીને લેટર લખી CBI તપાસની માગ કરનાર સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પણ સામેલ હતા. તેમને મીણબત્તી સાથેનો ફોટો શેર કર્યો હતો.
And that just increases people's faith and hopes manyfold!
— Vishru || Sushant Singh Rajput's Fight For Justice (@sushantwillwin) July 22, 2020
That's the kind of leaders we deserve and we want! Who lead be example, and support the right cause.@ishkarnBHANDARI @Swamy39 - Massive Respect for both of you sir..#Candle4SSR pic.twitter.com/iDBJOcHxQF
ઇશકરણ ભંડારી લાઈવ આવ્યા હતા
સોશિયલ મીડિયામાં રોજ સુશાંતને ન્યાય અપાવવા માટે નવા-નવા હેશટેગ આવી રહ્યા છે. માત્ર ફેન્સ જ નહીં પણ રિયા ચક્રવર્તી, રૂપા ગાંગુલી, શેખર સુમન સહિત ઘણા સેલેબ્સ પણ CBI તપાસની માગ કરી રહ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ આ કામ હવે વકીલ ઇશકરણ ભંડારીને સોંપ્યું છે. ઇશકરણ ભંડારીએ આ મુદ્દે ટ્વિટર પર લાઈવ પણ આવ્યા હતા.
.@ishkarnBHANDARI #Candle4SSR - World No 1 Digital protest for Justice for Sushant Singh Raj… https://t.co/7QB3owdqd2
— Ishkaran Singh Bhandari (@ishkarnBHANDARI) July 22, 2020
આ વિરોધમાં સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે, કંગના રનૌત, ડિરેક્ટર મુકેશ છાબરા પણ સામેલ થયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.
#Candle4SSR pic.twitter.com/GLhmo1VStw
— Team Kangana Ranaut (@KanganaTeam) July 22, 2020
HOPE,PRAYERS AND STRENGTH !!!
— Ankita lokhande (@anky1912) July 22, 2020
Keep smiling
wherever you are😊 pic.twitter.com/c7MZci4yJ6
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3jwsmjr
https://ift.tt/3fV7lN3
No comments:
Post a Comment
If you have any doubts please let me know!