દેશમાં લોકડાઉનની વચ્ચે એક્ટ્રેસ નીના ગુપ્તાએ તેમનાં ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં એક સારા સમાચારનો વીડિયો પોસ્ટ કર્યો છે. હાલમાં જ એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સે 5 લાખનો આંકડો વટાવી દીધો છે. આ વાતનો તેમણે આભાર માન્યો છે.
View this post on InstagramA post shared by Neena Gupta (@neena_gupta) on May 7, 2020 at 7:46am PDT
વીડિયોમાં નીના ગુપ્તા ખુશીથી નાચતા-કૂદતા કહી રહ્યા છે કે, તમારે કારણે 5 લાખ, 5 લાખ, તમારા આશીર્વાદથી 5 લાખ, 5 લાખ.... અને તમારા પ્રેમથી 5 લાખ, 5 લાખ....તમારી કમેન્ટ્સથી 5 લાખ, 5 લાખ....થેન્ક યુ..થેન્ક યુ...ઈન્સ્ટાગ્રામમાં મારા 5 લાખ ફોલોઅર્સ થઇ ગયા છે. થેન્ક યુ.
View this post on InstagramGood morning from Mukhteshwar Uttarakhand
A post shared by Neena Gupta (@neena_gupta) on May 6, 2020 at 6:15pm PDT
લોકડાઉનના નીના ગુપ્તા ઉત્તરાખંડમાં આવેલા મુક્તેશ્વર ગામમાં પોતાનાં ઘરે સમય પસાર કરી રહ્યા છે. અહિ તેઓ રૂટીન લાઈફના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા ઓર શેર કરીને પોતાના ચાહકોને અપડેટ કરી રહ્યા છે. નીના ગુપ્તાએ હાલમાં જ શેર કરેલા એક વીડિયોમાં મુક્તેશ્વરની પ્રાકૃતિક સુંદરતાનો નજરો બતાવ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Lf72iw
https://ift.tt/2Wi6b6M
No comments:
Post a Comment
If you have any doubts please let me know!