Saturday, May 30, 2020

46 વર્ષીય ટ્વિન્કલે પહેલીવાર માતા ડિમ્પલના હાથે બનેલ ભોજન જમ્યું, કહ્યું હવે મને અર્થ સમજાણો

ટ્વિન્કલ ખન્નાએ સોશિયલ મીડિયા પર ફ્રાઈડ રાઈસનો ફોટો શેર કર્યો છે. 46 વર્ષીય એક્ટ્રેસે તેની ભાવના સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી છે કે, 46 વર્ષ બાદ તેણે માતા ડિમ્પલ કપાડિયાના હાથનું ભોજન જમ્યું છે.

ટ્વિન્કલે લખ્યું કે, મારી માતાને મને પહેલું ભોજન ફ્રાઈડ રાઈસ બનાવવા માટે 46 વર્ષ, એક મહામારી અને એક એક્સટેન્ડ થયેલ લોકડાઉન લાગી ગયા. હવે મને સમજાણું કે જ્યારે લોકો મા કે હાથ કા ખાના કહેતા તેનો મતલબ શું છે?

સોશિયલ મીડિયા પરના રિએક્શન
ટ્વિન્કલની પોસ્ટ પર ઘણા સોશિયલ મીડિયા યુઝરે કમેન્ટ કરી છે. તેમાં મિલિન્દ સોમણની પત્ની અંકિતા પણ સામેલ છે. તેણે લખ્યું કે, કોઈપણ વાત માટે ક્યારેય મોડું થયું હોતું નથી. અન્ય યુઝરે લખ્યું કે, ઘણું સરસ દેખાઈ રહ્યું છે. આ જીવનભર યાદ રાખવાનો દિવસ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Twinkle Khanna got her first ever taste of maa ke haath ka khana after 46 years


from Divya Bhaskar https://ift.tt/3exw9tp
https://ift.tt/2ZRbT1W

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...