Sunday, May 17, 2020

અનુષ્કા શર્માએ તેની વેબ સિરીઝ પાતાલ લોકને લઈને મીમ્સ શેર કર્યા, ખુદની ફિલ્મ્સના લુક શેર કર્યા

અનુષ્કા શર્માએ પ્રોડ્યુસર તરીકે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પરની વેબ સિરીઝ પાતાલ લોકને લોકોએ ઘણી વખાણી છે. આ સિરીઝને લઈને અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર ખુદના જ મીમ્સ શેર કર્યા છે. તેણે સ્વર્ગ, ધરતી અને પાતાલ લોકના લુક શેર કર્યા છે.

તેણે બે મીમ્સમાં તેની ફિલ્મ્સના લુક શેર કર્યા છે. પહે

લા મીમમાં એ દિલ હૈ મુશ્કિલ, સુલતાન અને NH 10 ફિલ્મના લુક છે જ્યારે બીજા મીમમાં ફિલૌરી, સુઈ ધાગા અને પરી ફિલ્મના લુક છે. અનુષ્કાએ આ પોસ્ટ શેર કરી લખ્યું હતું કે, આ તમને યાદ અપાવા માટે છે કે પાતાલ લોક રિલીઝ થઇ ચૂકી છે.

પાતાલ લોકની સ્ટારકાસ્ટમાં જયદીપ અહલાવત, અભિષેક બેનર્જી, નીરજ કાબી વગેરે સામેલ છે. આ ક્રાઇમ થ્રિલર સિરીઝ કોપ vs ક્રિમિનલની સ્ટોરી છે. આ સિરીઝને અવિનાશ અરુણ અને પ્રોસિત રોયે ડિરેક્ટ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anushka Sharma shared memes about her web series Paatal Lok, shared looks of her own films


from Divya Bhaskar https://ift.tt/2Z7Ubqx
https://ift.tt/2LwVOGj

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...