Wednesday, May 6, 2020

દિશા પટનીએ ‘મલંગ’ ફિલ્મની કાસ્ટ સાથે વીડિયો કોલ પર વાત કરી, કહ્યું - મારા ફેવરિટ બોય્ઝ

કોરોના વાઇરસને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં બધા ફિલ્મ્સ સિરિયલ્સના શૂટિંગ બંધ છે. સેલેબ્સ પોતાના ઘરે જ છે અને અન્ય સેલેબ્સ સાથે વીડિયો કોલ મારફતે ટચમાં છે. દિશા પટનીએ અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને કુણાલ ખેમુ સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. દિશાએ તેનો સ્ક્રીનશોટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને લખ્યું કે, પોઝિટિવ વાઈબ્સ ઓન્લી, ક્વોરન્ટીન રીયુનિયન વિથ માય ફેવરિટ બોય્ઝ.

દિશા પટની, અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને કુણાલ ખેમુએ સાથે ‘મલંગ’ ફિલ્મમાં કામ કર્યું હતું. આ રિવેન્જ ડ્રામા ફિલ્મ મોહિત સુરીએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મને ભૂષણ કુમાર અને લવ રંજને પ્રોડ્યૂસ કરી હતી. ફિલ્મ આ વર્ષે વેલેન્ટાઈન વીકમાં 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ હતી. ફિલ્મે બોક્સઓફિસ પર સારી કમાણી કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Disha Patani has quarantine reunion with her ‘favourite boys’ Aditya Roy Kapur, Anil Kapoor, Kunal from Malang


from Divya Bhaskar https://ift.tt/3dnpYHI
https://ift.tt/3b8uybv

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...