Friday, June 26, 2020

અર્જુન કપૂરના 35મા જન્મદિવસ પર બહેન અંશુલાએ ઈમોશનલ પોસ્ટ શેર કરી, લખ્યું - તે પિતાની જેમ મારું ધ્યાન રાખ્યું

અર્જુન કપૂરનો આજે 35મો જન્મદિવસ છે. તેની બહેન અંશુલા કપૂરે ભાઈ માટે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. અંશુલાએ લખ્યું કે, હેપ્પી બર્થડે અર્જુન. મારા શ્વાસ લેવાનું કારણ તું છે, મારો સૌથી ગમતો વ્યક્તિ અને મારી જિંદગીમાં તું સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે. તે વ્યક્તિ જેના પ્રેમમાં કોઈ બંધન નથી, એવો વ્યક્તિ જેને મને અનુભૂતિ કરાવી કે હું દુનિયાની સૌથી ખુશ વ્યક્તિ છું. તારા લીધે જ હું સ્ટ્રોંગ છું. તું મારો પ્રોટેક્ટર, મારો ફ્રેન્ડ, મારો વિશ્વાસ, મારી લાઈફલાઈન છો.

View this post on Instagram

Happy birthday @arjunkapoor. You are the reason I breathe, my most favorite human and the most important person in my life. The man whose love knows no bounds, who has always made me feel like the most cherished person on earth. Bhai, you are the reason I have the strength to wake up every morning. You have been my guardian, my protector, my parent, my friend, my brother, my confidant, my lifeline. You’ve parented me like a father, even though you were a kid yourself when you became that person for me. You’ve given me your strength when I’ve had none of my own. You’ve always been there to catch me before I fall, you’ve taught me how to fight, how to rise again, how to keep my head held high and smile. You’ve held my hand through fire and every storm that’s come our way. Unwavering in your belief in me, and in your love for me. You’ve never let us forget mom, but you make me feel whole even with her loss, and you have the ability to make me miss her less every time I feel like I can’t breathe without her. You’ve given me everything under the stars - even more than I ask for, perhaps more than I deserve - and somehow you always know what I need, even before I know I need it. You’ve moved heaven and earth to make sure I’m taken care of and loved. You’re the reason I’ve never felt like I’m alone. You’re that light that manages to shine through all my darkness, to show me the way and to lead me out of the dark. You know my deepest fears, my darkest thoughts, all the dragons in my head and all the demons I fight with every day - and you love me despite all that. You make me feel loved every day. You make me feel cherished, beyond loved. You make me feel like I matter. YOU are my home. And Your love for me makes me believe I am worthy of love. For this and for infinite more reasons, You are my number one, the best person I know, my anchor, my North Star, my most favorite human, my heartbeat, and the best gift mom could have given me. I don’t ever want to live in a world that you’re not in. Love you to infinity. I’ve got your back, and you’ve got mine. Always and forever ❤️♾

A post shared by Anshula Kapoor (@anshulakapoor) on Jun 25, 2020 at 4:56pm PDT

ભાઈના વખાણ
અંશુલાએ આગળ લખ્યું કે, તે મારી એક પિતાની જેમ સંભાળ રાખી, જ્યારે તું પણ બાળક હતો ત્યારે પણ તે મને પિતાની જેમ સાચવી. જ્યારે મારી પાસે કઈ ન હતું, ત્યારે તે મને હિંમત આપી. તે મને પડતા પહેલાં જ બચાવી લીધી, તે મને શીખવ્યું કે કઈ રીતે લડવાનું, બીજીવાર કેમ બેઠું થવાનું. તે આપણા રસ્તામાં આવનારી દરેક મુશ્કેલી વખતે મારો હાથ પકડીને રાખ્યો. મારા માટેના તારા પ્રેમ પર મને ઘણો ભરોસો છે.

ભાઈનો આભાર માન્યો
તેણે આગળ લખ્યું કે, તે મને ક્યારેય મમ્મીને ભૂલવા ન દીધી, પણ તું દરેક વાર પ્રયત્ન કરે છે કે હું તેમને મિસ ન કરું. તે મને બધું આપ્યું છે, જે હું માગું છું કદાચ એનાથી પણ વધુ આપ્યું છે. ખબર નહીં કેમ તને બધીવાર ખબર હોય છે કે મને શું જોઈએ છે, હું કહું તે પહેલા તને ખબર પડી જાય છે કે મને શું જરૂર છે. તું મારું ઘર છે. તારો મારા માટેનો પ્રેમ હંમેશાં મને વિશ્વાસ અપાવે છે કે હું પ્રેમને લાયક છું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sister Anshula penned an emotional note on her brother Arjun Kapoor's birthday


from Divya Bhaskar https://ift.tt/2VlTY05
https://ift.tt/2NJ2Rgh

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...