Sunday, June 7, 2020

સોનુ સૂદે બાળ શોષણ વિરૂદ્ધ અવાજ ઉઠાવવાની અપીલ કરી, વીડિયો શૅર કરીને કહ્યું- આ અંગે ખુલીને વાત કરો

શ્રમિકોને તેમના વતન મોકલીને ચાહકોમાં લોકપ્રિય થનાર સોનુ સૂદે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક નવો વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેણે બાળ યૌન શોષણ વિરૂદ્ધ અવાજ ઉઠાવવાની વાત કરી હતી. આ વીડિયોને શેખર કપૂર તથા હુમા કુરૈશીએ પણ સો.મીડિયામાં શૅર કર્યો હતો.

વીડિયો શૅર કરીને સોનુએ કહ્યું હતું, ‘તમે બહાર આવો અને આ અંગે વાત કરીને બાળ શોષણ અટકાવી શકો છો. ડાયલ 1098, ચાઈલ્ડ લાઈન. આપણી આસપાસના બાળકોને સમજાવો કે એક સિસ્ટમ છે, જે તમની રક્ષા કરવા ઈચ્છે છે. તેમને બચાવવા માગે છે. વીડિયો સૌજન્ય શેખર કપૂર, એ આર રહેમાન, ભાનુપ્રીત કૌર, સાર્થક જૌહર, સ્મૃતિ ઈરાની. તેમની રક્ષા કરવા માટે ’

સેલેબ્સે સહયોગ આપ્યો
આ વીડિયો બનાવવામાં કેટલાંક બોલિવૂડ સેલેબ્સે મદદ કરી છે. એ આર રહેમાને આ વીડિયો પ્રોડ્યૂસ કર્યો છે અને મ્યૂઝિક આપ્યું છે. તો શેખર કપૂર આના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર છે.

હુમા કુરૈશીએ કહ્યું, બાળ શોષણને અટકાવો
આ વીડિયોમાં હુમા કુરૈશીએ અવાજ આપ્યો છે. તેણે વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘બાળ શોષણ બંધ કરો. આ વીડિયોમાં અવાજ આપ્યો છે. આ બાળકો માટે મોટેરાંઓ બોલે તે જરૂરી છે. આ મહામારી આપણાં તમામ માટે મુશ્કેલ છે પરંતુ આ બાળકોની સારસંભાળ રાખવાની આવશ્યકતા છે.’

શેખર કપૂરે પણ આ વીડિયો શૅર કર્યો
આ વીડિયોને ડિરેક્ટર શેખર કપૂરે પણ શૅર કર્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું હતું, ‘ખાસ કરીને લૉકડાઉન દરમિયાન ભયાનક રીતે બાળ શોષણ થઈ રહ્યું છે. શોષણ સહન કરનારા બાળકો ગુસ્સે થઈ જાય છે અને હંમેશાં માટે અપરાધી, દુઃખી તથા ગુસ્સાવાળું જીવન જીવવા લાગે છે. ત્યારબાદ તેમનું જીવન બરબાદ થઈ જાય છે. ચાલો આ રોકવામાં તેમની મદદ કરીએ. મદદ માટે 1098 પર કોલ કરો. ભાનુપ્રીત કૌર તથા સાર્થક જૌહર તથા તેમની ટીમે બનાવેલો આ ભાવનાત્મક શોર્ટ વીડિયો જરૂરથી જુઓ.’

View this post on Instagram

Child abuse is taking on frightening proportions. Especially during this lockdown. Abused children grow up angry. And are forever doomed to live unhappy angry lives. It wrecks their lives. Lets help stop it now. Call 1098 for help. Watch this amazing emotional short created by @bhanupreet_kaur and @sarthak.johar and their team : scored by @arrahman #bachpan #bachpanbacho #chupitodo #lockdown @kailash.satyarthi @kaverikapur @anupampkher @anupama.chopra @deepakchopra @smritiiraniofficial #Repost @bhanupreet_kaur : "Nanhi-si in aawaazon ko, gar thodi himmat de sako.. Shayad kisi masoom ka, bachpan sabhal jaaye kahin. Chuppi badi lambi rahi, ab tod daalo tum ise.. Shaayad kisi masoom ka, bachpan sanwar jaaye kahin!" #ChuppiTodo #BachpanBachao #stopchildabuse MAKE THAT LOUD AND CLEAR If you are a victim or you witness child abuse, please call the Childline at 1098 without any hesitation. LET’S PROTECT OUR CHILDREN Our first ever production under @barndoor_studios made possible by a highly talented bunch. Thank you to my biggest support @sarthak.johar ♥️ Big big thanks to my mentors @shekharkapur sir and @arrahman sir for your constant support and love to @iamhumaq for her inspiring voice. @jerrydemars for sleepless nights and endless support, this wouldn’t be possible without you. Music Composed and Produced by @arrahman Executive Producer: @shekharkapur Direction and Cinematography: @bhanupreet_kaur @sarthak.johar Creative Director: @jerrydemars Voiceover by: @iamhumaq Voiceover written by : @deva_stating Assistant Director: @samanvay_johar Concept: @bhanupreet_kaur @sarthak.johar @jerrydemars Produced by: @vidi.community and @barndoor_studios Sound design: Wouter Verhulst Grading: Erik Verhulst Compositing: Michiel Krop Editor: Erik Verhulst Thank you all!! This film means a lot to me ♥️♥️

A post shared by @ shekharkapur on Jun 4, 2020 at 6:25pm PDT

ભાનુપ્રીતે કહ્યું, આવો, બાળકોની સુરક્ષા કરીએ
આ વીડિયો બનાવવામાં મહત્ત્વનો રોલ પ્લે કરનાર ભાનુપ્રીત કૌરે કહ્યું હતું, ‘જો તમે પીડિત છો કે પછી તમે બાળ શોષણના સાક્ષી છો તો કોઈ પણ ડર વગર 1098 ચાઈલ્ડલાઈન પર કોલ કરો, આવો, પોતાના બાળકની સુરક્ષા કરીએ. બાર્નડોર સ્ટૂડિયો હેઠળ અમારું પહેલું પ્રોડક્શન.’

View this post on Instagram

"Nanhi-si in aawaazon ko, gar thodi himmat de sako.. Shayad kisi masoom ka, bachpan sabhal jaaye kahin. Chuppi badi lambi rahi, ab tod daalo tum ise.. Shaayad kisi masoom ka, bachpan sanwar jaaye kahin!" #ChuppiTodo #BachpanBachao #stopchildabuse MAKE THAT LOUD AND CLEAR If you are a victim or you witness child abuse, please call the Childline at 1098 without any hesitation. LET’S PROTECT OUR CHILDREN Our first ever production under @barndoor_studios made possible by a highly talented bunch. Thank you to my biggest support @sarthak.johar ♥️ Big big thanks to my mentors @shekharkapur sir and @arrahman sir for your constant support and love to @iamhumaq for her inspiring voice. @jerrydemars for sleepless nights and endless support, this wouldn’t be possible without you. Music Composed and Produced by @arrahman Executive Producer: @shekharkapur Direction and Cinematography: @bhanupreet_kaur @sarthak.johar Creative Director: @jerrydemars Voiceover by: @iamhumaq Voiceover written by : @deva_stating Assistant Director: @samanvay_johar Concept: @bhanupreet_kaur @sarthak.johar @jerrydemars Produced by: @vidi.community and @barndoor_studios Sound design: Wouter Verhulst Grading: Erik Verhulst Compositing: Michiel Krop Editor: Erik Verhulst Thank you all!! This film means a lot to me ♥️♥️

A post shared by Bhanupreet (@bhanupreet_kaur) on Jun 4, 2020 at 6:11am PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sonu Sood appeals to raise voice against child exploitation, shares video - speaks openly about it


from Divya Bhaskar https://ift.tt/2YcvJlx
https://ift.tt/2AMnEfD

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...