કોરોના વાઇરસને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં સેલેબ્સ ઘરે રહીને સોશિયલ મીડિયા પર કોઈને કોઈ પોસ્ટ શેર કરતા રહે છે. શાહિદ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એકદમ રમુજમાં બોલે છે કે, ઇટ્સ ટાઈમ ફોર ક્વોરન્ટીન, સો મચ ફન. આ વીડિયો પોસ્ટ કરી તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, એન્ટરીંગ ક્વોરન્ટીન ફેઝ 4 બી લાઈક... મીરા કપૂર હવે મારી સાથે વધુ ડીલ કરી શકે એમ નથી.
View this post on InstagramEntering quarantine phase 4 be like . . @mira.kapoor can’t deal no more with me.
A post shared by Shahid Kapoor (@shahidkapoor) on May 13, 2020 at 12:04am PDT
શાહિદના આ વીડિયો પર ઘણા સેલેબ્સે કમેન્ટ પણ કરી હતી. શાહિદની પત્ની ખુદ મીરા રાજપૂતે કમેન્ટ કરી કે, તે ખરેખર આ હાસ્યાસ્પદ વીડિયો અપલોડ કર્યો.
શાહિદ અને મીરા હાલ લોકડાઉનમાં તેમના બાળકો મિશા અને ઝૈન સાથે સમય વિતાવી રહ્યા છે. શાહિદ લોકડાઉન અગાઉ તેની અપકમિંગ ફિલ્મ જર્સીનું શૂટિંગ કરી રહ્યો હતો. ક્રિકેટ પર આધારિત આ ફિલ્મના શૂટિંગને શાહિદ ઘરે રહીને મિસ કરી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું હતું કે, જર્સી સેટ્સ, આઈ મિસ યુ.
View this post on InstagramA post shared by Shahid Kapoor (@shahidkapoor) on May 10, 2020 at 11:30pm PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WsA0lx
https://ift.tt/3csEXjR
No comments:
Post a Comment
If you have any doubts please let me know!