કોરોના મહામારીને કારણે લોકડાઉન 31 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આ ક્વોરન્ટીનમાં કરીના કપૂર ઘરે પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર સાથે સમય વિતાવી રહી છે. સ્કિન કેર, વર્કઆઉટ, પરિવાર સાથે આર્ટવર્ક કરવામાં વગેરે પ્રવૃત્તિ કરીના તેનો સમય ફાળવી રહી છે. કરીના તેના ઇન્સ્ટાગ્રામ પર થ્રોબેક ફોટોઝ શેર કરતી રહે છે.
કરીનાએ તેના મિત્રો સાથેના ફોટોઝ શેર કરી લખ્યું કે, રવિવાર ડેડ્રીમિંગ અને ગમતી યાદોને તાજા કરવા માટે હોય છે. તમને લોકોને થોડા વધુ યાદ કરી રહી છું.
View this post on InstagramSundays are for daydreaming and reminiscing the fondest memories ✨❤️ #MissYouGuysALittleMore
A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on May 17, 2020 at 4:06am PDT
કરીના કપૂરે થોડા સમય પહેલાં ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું છે. તે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી એક્ટિવ છે. તે તેની સેલ્ફી, ફેમિલી ફોટોઝ, તેની એક્ટિવિટી, થ્રોબેક મેમરીઝના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2AwtukV
https://ift.tt/2Zbldxb
No comments:
Post a Comment
If you have any doubts please let me know!