Wednesday, May 20, 2020

તાપસી પન્નુએ ‘ગેમ ઓવર’ ફિલ્મના સેટ પરનો પહેલા દિવસનો અનુભવ શેર કર્યો, લખ્યું- ટેટૂ ત્રાસજનક હતું, તેની ખૂબ કાળજી રાખવી પડતી હતી

તાપસી પન્નુ લોકડાઉનમાં તેની ફિલ્મ્સને લઈને બિહાઇન્ડ ધ સીનની સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હવે તેણે 2019માં રિલીઝ થયેલ તેની ફિલ્મ ‘ગેમ ઓવર’ની પોસ્ટ શેર કરી છે. તેણે આ ફિલ્મના તેના ટેટૂનો ફોટો શેર કર્યો છે. આ ફિલ્મ તમિળ, હિન્દી અને તેલુગુમાં રિલીઝ થઇ હતી.

તાપસીએ તેના પાત્રના ટેટૂનો ફોટો શેર કરી લખ્યું કે, ગેમ ઓવર ફિલ્મના સેટ પરનો પહેલો દિવસ અને આ ટેટૂ મારા અને એ દરેક લોકો માટે એક ત્રાસદાયક યાદગીરી કે મુદ્દો બની ગયો હતો. મને પર્સનલી ટેટૂ ખૂબ ગમે છે એટલે હું ફિલ્મ માટે ટેટૂ કરાવવા માટે ઉત્સુક રહેતી પરંતુ આ ટેમ્પરરી ટેટૂ હતું અને ચેન્નઈના હ્યુમિડ વાતાવરણમાં તેને મેન્ટેન કરવું દુઃખદાયક છે. આ ટેટૂ ખરેખર મારી એક્સેસરી બની ગયું હતું જેને મારી ખૂબ જ કાળજીથી રાખવાનું હતું કારણકે સ્વપ્ના બીજું કઈ પહેરતી ન હતી,

તાપસી હાલ મુંબઈમાં તેની બહેન શગુન પન્નુ સાથે ઘરે છે. લોકડાઉનમાં તાપસી તેની વિવિધ પ્રવૃતિઓ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Taapsee Pannu shares throwback picture of temporary tattoo, pens memories from 'Game Over'


from Divya Bhaskar https://ift.tt/2XdT7Pf
https://ift.tt/3e0GrCb

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...