Monday, May 25, 2020

ટ્વિંકલ ખન્નાને ઈદના દિવસે નાની બેટ્ટી કાપડિયાની યાદ આવી

ટ્વિંકલ ખન્નાએ ઈદ પરવાનગીની તસવીર શૅર કરીને ઈમોશનલ નોટ લખી હતી. ટ્વિંકલ ખન્નાને સ્વર્ગસ્થ નાનીની યાદ આવી હતી.

પોસ્ટ શૅર કરીને આ વાત કહી
ટ્વિંકલ ખન્નાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘અમે ભાગ્યે જ ઈદ પર બિરયાની બનવતા. અમારી નાની ખિચડો તથા કવરમાં ઈદી આપતાં. આ વર્ષે અમારું હૃદય તથા અમારું ટેબલ તેમના વગર બહુ જ ખાલી છે.’

ઉલ્લેખનીય છે કે ટ્વિંકલ ખન્નાની નાની બેટ્ટી કાપડિયાનું 80 વર્ષની ઉંમરમાં ડિસેમ્બર, 2019માં નિધન થયું હતું.

View this post on Instagram

❤️

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on Dec 4, 2019 at 1:19am PST

બોલિવૂડ સેલેબ્સે ઈદ મુબારક કહ્યું
આ વર્ષે લૉકડાઉન હોવાને કારણે સલમાન ખાનના ઘરે કોઈ જ ઈદ પાર્ટી નથી. સામાન્ય રીતે ઈદના દિવસે શાહરુખતથા સલમાન ખાનના ઘરની બહાર ચાહકો મોટી સંખ્યામાં આવતા હોય છે. જોકે, આ વર્ષે ઈદ પર આવો કોઈ જ માહોલ જોવા મળ્યો નથી. બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયામાં ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Twinkle Khanna remembered grand mother Betty Kapadia on the day of Eid


from Divya Bhaskar https://ift.tt/2Zyx08Z
https://ift.tt/2TAWdMq

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...