રિધ્ધિમા કપૂર તેના પિતાને યાદ કરીને સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરતી રહેતી હોય છે. 67 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી જનાર રિશી કપૂરની અંતિમવિધિમાં દીકરી હાજર રહી શકી ન હતી. રિધ્ધિમા કપૂરે પિતા રિશી કપૂર, માતા નીતુ સિંહ, ભાઈ રણબીર કપૂર અને દીકરી સમારા સાથેનો ફોટો શેર કર્યો હતો. ઇન્સ્ટા સ્ટોરીમાં ફોટો શેર કરી તેણે લખ્યું હતું કે, વી આર ફેમિલી.
View this post on InstagramA post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on May 12, 2020 at 5:24am PDT
30 એપ્રિલે રિશી કપૂરે મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બે વર્ષ કેન્સર સામે લડત લડ્યા બાદ તેમણે દુનિયાને અલવિદા કહ્યું. રિધ્ધિમા પિતાના મૃત્યુ સમયે દિલ્હી હતી અને લોકડાઉનને કારણે તે હાજર રહી શકી ન હતી. પરમિશન મળ્યા બાદ તે મુંબઈ બાય રોડ તેની દીકરી સાથે આવી ગઈ હતી.
View this post on InstagramYour legacy will live on forever ... We love you 🙏🏻❤️
A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on May 12, 2020 at 6:18am PDT
હમણાં રિશી કપૂરના તેરમા પર યોજાયેલ પ્રાર્થના સભામાં રિશી કપૂરને શ્રદ્ધાંજલિ આપવા અન્ય સ્ટાર્સ પણ સામેલ થયા હતા. રિધ્ધિમાએ પ્રાર્થના સભાના ફોટો પોસ્ટ કર્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cC2ZZz
https://ift.tt/2Ax9bnB
No comments:
Post a Comment
If you have any doubts please let me know!