Saturday, June 13, 2020

ટાઇગર શ્રોફે દિશા પટનીને વીડિયો શેર કરી બર્થડે વિશ કર્યો, ટાઈગરની માતા અને બહેને પણ દિશાને વિશ કર્યું

દિશા પટનીનો આજે 28મો જન્મદિવસ છે. દિશાને તેના કહેવાતા બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફે સોશિયલ મીડિયા પર વિશ કર્યું છે. દિશાને ટાઇગરની માતા અને બહેન સાથે પણ સારું કનેક્શન છે. ટાઈગરે દિશાનો એક વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું કે, 3 વોફલ્સ અને 3 પેનકેક્સ પછી, હેપ્પી બર્થડે રોકસ્ટાર.

વીડિયોમાં દિશા કાર્ડી બીના સોન્ગ પર ડાન્સ કરતી દેખાઈ છે. દિશાએ ટાઇગરની આ પોસ્ટ પર કમેન્ટ કરી લખ્યું કે, થેન્ક યુ સુપરસ્ટાર. આ પોસ્ટ પર ટાઇગરની બહેન કૃષ્ણાએ લખ્યું કે, ક્યૂટેસ્ટ એવર. ટાઇગરની માતા આયેશાનું દિશા સાથે સારું બોન્ડિંગ છે.

આયેશાએ દિશા માટે અલગથી ઇન્સ્ટા પોસ્ટ શેર કરી હતી. આયેશાએ દિશા સાથેની સેલ્ફી શેર કરી લખ્યું હતું કે, હેપ્પીએસ્ટ બર્થડે દિશુ. દિશાએ તેમનો આભાર માની લખ્યું હતું કે, થેન્ક યુ આન્ટી.

અનિલ કપૂરે ઇન્સ્ટા સ્ટોરી શેર કરીને મલંગ ફિલ્મની તેની કો-સ્ટાર દિશાને બર્થડે વિશ કર્યો હતો. તેણે લખ્યું કે, હેપ્પી બર્થડે દિશા, હંમેશાં હસતી રહે, તારો મલંગ દિવસ રહે તેવી શુભેચ્છા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Tiger Shroff shared a video with Disha Patni and wished her a happy birthday. Tiger's mother and sister also wished Disha a happy birthday.


from Divya Bhaskar https://ift.tt/2XYwkJ2
https://ift.tt/2Y1U9jb

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...