Sunday, June 21, 2020

સંદીપ સિંહે સુશાંત સાથેની ફિલ્મ વંદે ભારતમનું પોસ્ટર શેર કરી લખ્યું, આ ફિલ્મ સાથે પ્રોડ્યુસ કરવાના હતા, તું તો જતો રહ્યો ભાઈ

ફિલ્મમેકર સંદીપ સિંહે તેના મિત્ર અને એક્ટર સુશાંત સિંહને યાદ કરીને એક પોસ્ટ શેર કરી છે. સુશાંત સાથેની તેની ફિલ્મના પોસ્ટર સાથે તેણે ફિલ્મની વાત શેર કરી છે. આ ફિલ્મથી સુશાંત પ્રોડ્યુસર તરીકે ડેબ્યુ કરવાનો હતો. વંદે ભારતમ ફિલ્મનું નામ હતું.

સંદીપે લખ્યું કે, તે મને વચન આપ્યું હતું કે આપણે બિહારી ભાઈઓ મળીને એક દિવસ ઇન્ડસ્ટ્રી પર રાજ કરશું અને આપણા જેવા તમામ યંગ સપના જોનારાની પ્રેરણા બનશું. તે વચન આપ્યું હતું કે મારું ડિરેક્ટર તરીકેનું ડેબ્યુ તારી સાથે જ હશે. રાજ શાંડિલ્યે આ ફિલ્મ લખી અને આપણે સાથે મળીને પ્રોડ્યુસ કરવાના હતા. મને તારા ભરોસાની જરૂર છે જે તને મારા પર હતો કારણકે તે મારી તાકાત હતી. હવે તું જતો રહ્યો છે તો હું ખોવાઈ ગયો છું. મને કહે હું કઈ રીતે મારા સપના સાકાર કરીશ? તારી જેમ કોણ મારો હાથ પકડશે? મને કોણ SSRનો પાવર આપશે?

View this post on Instagram

You made me a promise. We, the Bihari brothers, will one day rule this industry and be the inspiration/support system for all young dreamers like you and me bhai. You promised me that my directorial debut will be with you. Raaj Shaandilyaa wrote this and we were to produce this together. I need your belief, that faith you showed, that was my strength. Now, with you gone...I'm lost...but I promise you this my brother. Now tell me how do I fulfil this dream? Who will hold my hand like you did? Who will give me the power of SSR, my brother? I promise you this... I will make this film! And it will be a tribute to the loving memory of SSR who inspired millions and gave them hope that anything is possible! Just dream it and believe it! Those hours of discussions on this film we dreamed to make together...the film 'Vande Bharatam'...now all I am left with is your memories and this poster which was our dream starting to come true, this film my brother, will be the symbol of the undying light of your soul ❤️

A post shared by Sandip Ssingh (@officialsandipssingh) on Jun 20, 2020 at 5:05am PDT

સંદીપે આગળ લખ્યું કે, હું તને વચન આપું છું કે હું આ ફિલ્મ બનાવીશ અને આ તને ટ્રિબ્યુટ હશે. સુશાંત જેણે લાખો લોકોને પ્રેરણા આપી અને આશા જગાવી કે કંઈપણ શક્ય છે. સપના જુઓ અને વિશ્વાસ રાખો. સાથે ફિલ્મ કરવાની કલાકો સુધીની ચર્ચા , ફિલ્મ વંદે ભારતમ. હવે મારી પાસે તારી યાદો અને આ પોસ્ટર છે જે આપણું સપનું હતું. આ ફિલ્મ મારા ભાઈ તારા માટે હશે.

સંદીપે અગાઉ સુશાંત અને તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેને લઈને ભાવુક પોસ્ટ કરી હતી. સંદીપ તેમનો કોમન ફ્રેન્ડ હતો.

View this post on Instagram

Dear Ankita, with each passing day, one thought keeps haunting me over and over again. Kaash... I wish... We could have tried even harder, we could've stopped him, we could've begged him! Even when you both seperated, you only prayed for his happiness and success... Your love was pure. It was special. You still haven't removed his name from the nameplate of your house❤️ I miss those days, when the three of us stayed together in lokhandwala as a family, we shared so many moments which bring tears to my heart today...cooking together, eating together, ac ka paani girna, our special Mutton bhaat, our long drives to uttan, lonavala or Goa! Our crazy holi! Those laughs we shared, those sensitive low phases of life when we were there for each other, you more than anyone. The things you did to bring a smile on Sushant's face. Even today, I believe that only you two were made for each other. You both are true love. These thoughts, these memories are hurting my heart...how do I get them back! I want them back! I want 'us three' back! Remember the Malpua!? And how he asked for my mother's Mutton curry like a little kid! I know that only you could've saved him. I wish you both got married as we dreamt. You could've saved him if he just let you be there...You were his girlfriend, his wife, his mother, his best friend forever. I love you Ankita. I hope I never lose a friend like you. I won't be able to take it.

A post shared by Sandip Ssingh (@officialsandipssingh) on Jun 19, 2020 at 8:44am PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput Was To Turn Producer With Vande Bharatam, Friend Sandip Singh Shares Poster


from Divya Bhaskar https://ift.tt/3hU932T
https://ift.tt/2YklGfG

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...