Friday, May 22, 2020

સામાન્થા અક્કીનેનીએ રાણા અને મિહિકાની સગાઈનો ફોટો શેર કરી લખ્યું, 2020ના સૌથી બેસ્ટ સમાચાર આપવા બદલ આભાર

‘બાહુબલી’ ફેમ રાણા દગ્ગુબાતીએ અને ડિઝાઈનર મિહિકા બજાજે સગાઈ કરી લીધી છે. પરિવાર અને મિત્રોની હાજરીમાં હૈદરાબાદમાં આ ફંક્શન યોજાયું હતું. સામન્થા અક્કીનેની અને નાગા ચૈતન્ય પણ આ ફંક્શનમાં સામેલ હતા. સામન્થાએ સગાઈનો ફેમિલી ફોટો શેર કરી લખ્યું કે, રાણા અને મિહિકા 2020ના સૌથી સારા સમાચાર આપવા માટે આભાર.

નાગા ચૈતન્યની માતા રાણા દગ્ગુબાતીના ફૈબા છે. રાણાના પિતા અને પ્રોડ્યુસર સુરેશ બાબુએ ફંક્શન વિશે એવું જણાવ્યું હતું કે, અમારી વિધિ મુજબ આ એકદમ સગાઈની સેરેમની ન હતી પણ પ્રી-વેડિંગ સેરેમની હતી.

મિહિકા બજાજ હૈદરાબાદમાં જન્મી છે અને ત્યાં જ મોટી થઇ છે. તે Dew Drop Design Studio ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની સ્થાપક છે. તેણે લંડનની યુનિવર્સિટીમાંથી ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું ભણ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samantha Akkineni shares family pic from Rana Daggubati- Miheeka Bajaj roka: ‘Thank you for the best news of 2020’


from Divya Bhaskar https://ift.tt/36kaP7W
https://ift.tt/2LOynIq

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...