Thursday, May 21, 2020

દીકરી રિદ્ધિમાએ પિતા રિશી કપૂરને યાદ કરીને નાનપણની તસવીરો શૅર કરી

સ્વર્ગીય રિશી કપૂરના નિધન બાદથી જ પરિવાર તેમની યાદોમાં ખોવાયેલો છે. તેમની દીકરી રિદ્ધિમા પિતાને યાદ કરીને જૂની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરતી રહે છે. હાલમાં રિદ્ધિમાએ પિતા સાથે જોડાયેલી તસવીરો શૅર કરી હતી.

રિદ્ધિમાએ સોશિયલ મીડિયામાં શૅર કરેલી બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં રિશી કપૂર, નીતુ સિંહ, રણબીરની સાથે રિદ્ધિમા જોવા મળે છે. એક તસવીરમાં રિદ્ધિમા મમ્મી-પપ્પાની વચ્ચે બેઠી હોય છે તો ભાઈ રણબીર પિતાના ખોળામાં હોય છે. અન્ય એક તસવીરમાં નીતુ કપૂરના માતા રાજી સિંહ પણ જોવા મળ્યાં હતાં.

30 એપ્રિલના રોજ રિશી કપૂરનું નિધન થયું હતું. પિતાના નિધનના બે દિવસ બાદ રિદ્ધિમા દિલ્હીથી મુંબઈ આવી હતી. રિદ્ધિમાએ પિતાની ઘણી અનસીન તસવીરો શૅર કરી હતી.

પિતાની એકદમ નિકટ હતી
પિતાના નિધન બાદ રિદ્ધિમાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તે રોજ પિતા સાથે વીડિયો કોલ પર વાત કરતીહતી. જોકે, તે છેલ્લીવાર પિતાને જોઈ શકી નહીં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Daughter Riddhima shared childhood photos remembering father Rishi Kapoor


from Divya Bhaskar https://ift.tt/2zlpeEP
https://ift.tt/3cRQZU1

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...