Monday, May 25, 2020

અર્જુન કપૂરે કેરીની સીઝન આવતા કેટરીના કૈફને ટ્રોલ કરી, કેટરીનાએ તેને વળતો જવાબ આપ્યો

અર્જુન કપૂર ઘણા સેલેબ્સ સાથે સોશિયલ મીડિયા પર મજાક કરતો રહે છે. અર્જુન કેટરીના કૈફને ઘણીવાર ટ્રોલ કરે છે અને કેટરીના પણ તેને સામે એવા વળતા જવાબ આપે છે. હાલ કેરીની સીઝનમાં અર્જુને કેટરીનાની મસ્તી કરી છે. તેણે કેરીનો ફોટો શેર કરી લખ્યું કે, હેલ્લો ફ્રેન્ડ્સ, કેરીની સીઝન આવી ગઈ છે અને કેરીને જોઈને યાદ આવ્યું, કેટરીના તને સ્લાઈસ જોઈએ છે?

આ પોસ્ટ પર કેટરીનાએ કમેન્ટ કરી કે, હા પ્લીઝ મને થોડી સ્લાઈસીસ જોઈએ છે. આ કમેન્ટ પર અર્જુને કેટરીનાને જવાબ આપ્યો કે, કેટરીના ખરેખર તું અમારા માટે આ ઓર્ગેનાઈઝ કરી આપને, હું પ્રોમિસ આપું છું કે તું જેટલું પ્રેમથી તે ખાય છે એટલા જ પ્રેમથી હું તેને ખાઈશ.

અગાઉ અર્જુને કેટરીનાને કામવાળી બાઈ કહી હતી. જ્યારે કેટરીનાએ વાસણ સાફ કરતો વીડિયો શેર કર્યો હતો ત્યારે અર્જુને તેને કાંતાબાઈ 2.0 કહી હતી. કેટરીના અને અર્જુન સોશિયલ મીડિયા પર આવી ફન ચિટ ચેટ કરતા રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Arjun Kapoor hilariously trolls Katrina Kaif as mango season arrives, promises to eat mangoes with ‘as much love as’ her


from Divya Bhaskar https://ift.tt/3gfeXux
https://ift.tt/2WYjppG

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...