Wednesday, May 20, 2020

શાહરુખ ખાનની દીકરી લોકડાઉનમાં ઘરે રહીને ઓનલાઇન બેલી ડાન્સિંગના ક્લાસ લઇ રહી છે

મહામારી કોરોના વાઇરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. સેલેબ્સ ઘરે જ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન ઘરે રહીને તેના બેલી ડાન્સિંગ ક્લાસ માટે સમય ફાળવી રહી છે. સુહાનાની ટ્રેનરે સોશિયલ મીડિયા પર તેમનો ફોટો શેર કર્યો છે. ફોટો નીચે ટ્રેનરે લખ્યું હતું કે, ડિસેમ્બર 2019, લોકડાઉન પહેલાં, મે 2020, લોકડાઉન 4.

સુહાના ખાને થોડા સમય પહેલાં જ તેનું ઇન્સ્ટા અકાઉન્ટ પબ્લિક કર્યું છે. થોડા દિવસ પહેલાં તેણે માતા ગૌરી ખાને ક્લિક કરેલ ફોટોઝ શેર કર્યા હતા. સુહાના હાલ માતાપિતા અને ભાઈઓ સાથે મુંબઈમાં ઘરે સમય પસાર કરી રહી છે.

સુહાના ન્યૂ યોર્ક યુનિવર્સીટીની ફિલ્મ સ્કૂલમાં ભણે છે પણ મહામારીને કારણે તે હાલ મુંબઈમાં ઘરે છે. તે અગાઉ સુહાનાએ લંડનની કોલેજમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. સુહાનાએ ગયા વર્ષે શોર્ટ ફિલ્મ ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુથી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shah Rukh Khan’s daughter, Suhana Khan, takes virtual belly dancing lessons amid lockdown


from Divya Bhaskar https://ift.tt/2ZoQCMH
https://ift.tt/2TnSnWz

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...