Friday, June 26, 2020

શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યને સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ને સો.મીડિયામાં પ્રમોટ કરી

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 24 જુલાઈના રોજ સ્ટ્રીમ થવાની છે. આ ફિલ્મથી કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યાં છે. સુશાંતની આ છેલ્લી ફિલ્મ હોવાથી બોલિવૂડના કેટલાંક સ્ટાર્સે આ ફિલ્મને સોશિયલ મીડિયામાં પ્રમોટ કરી હતી.

રાજકુમાર રાવે પોસ્ટર શૅર કર્યું
‘કાઈ પો છે’માં સુશાંતના કો-સ્ટાર રાજકુમાર રાવે ‘દિલ બેચારા’નું પોસ્ટર હાર્ટ ઈમોજી સાથે શૅર કર્યું હતું.

View this post on Instagram

❤️

A post shared by RajKummar Rao (@rajkummar_rao) on Jun 25, 2020 at 5:17am PDT

‘સોનચિરિયા’માં સુશાંતની કો-સ્ટાર રહેલી ભૂમિ પેડનેકરે પણ ‘દિલ બેચારા’નું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યું હતું. ભૂમિએ સુશાંતને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટમાં કવિતા શૅર કરી હતી. ભૂમિએ કહ્યું હતું કે સુશાંતે તેને અવકાશ, વિજ્ઞાન તથા ફિલોસોફીમાં રસ લેતી કરી હતી.

View this post on Instagram

❤️

A post shared by Bhumi✨ (@bhumipednekar) on Jun 25, 2020 at 10:26am PDT

‘છિછોરે’માં સુશાંત સાથે કામ કરનાર શ્રદ્ધા કપૂરે પણ ફિલ્મનું પોસ્ટર શૅર કર્યું હતું. કાર્તિક આર્યને પણ ‘દિલ બેચારા’નું પોસ્ટર શૅર કર્યું હતું.

View this post on Instagram

💜

A post shared by Shraddha ✶ (@shraddhakapoor) on Jun 25, 2020 at 6:06am PDT

View this post on Instagram

Fault in our stars 💔

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on Jun 25, 2020 at 6:37am PDT

‘દિલ બેચારા’ વર્ષ 2014ની હોલિવૂડ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ની ઓફિશિયલ રિમેક છે. આ ફિલ્મ જ્હોન ગ્રીનની જાણીતી નોવેલ ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ પર આધારિત છે. ‘દિલ બેચારા’માં સુશાંત ઉપરાંત સંજના સાંઘી તથા સૈફ અલી ખાન જોવા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shraddha Kapoor, Rajkummar Rao, Bhumi Pednekar promote Sushant Singh Rajput's last film Dil Bechara


from Divya Bhaskar https://ift.tt/3gckdyj
https://ift.tt/2B4Uzwu

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...