‘બેબી ડોલ’ તથા ‘ચિટ્ટિયાં કલાઈયાં’ જેવા સુપરહિટ ગીતોના ગીતકાર કુમારે મધર્સ ડે પર કેટલીક પંક્તિઓ ખાસ દિવ્ય ભાસ્કર માટે લખી છે. આ પંક્તિઓમાં તેમણે માતાનો મહિમા બતાવવાનો પ્રયાસ કર્યો છે.
કુમાર પંજાબના જલંધર શહેરના છે અને લગભગ 15 વર્ષ પહેલાં બોલિવૂડ કરયિર શરૂ કરી હતી. તેમણે અત્યાર સુધી 100થી વધુ ફિલ્મી ગીત લખ્યાં છે. તેમનું સાચું નામ રાકેશકુમાર છે.
મધર્સ ડે પર કુમારની પંક્તિઓ
માઁ સંસાર બનાતી હૈં
માઁ સંસ્કાર બનાતી હૈં
લમ્હા લમ્હા જોડકર,
માઁ પરિવાર બનાતી હૈં
ગલતિયોં પર ડાંટકર,
અચ્છા-બુરા છાંટકર,
એક બરાબર કી,
ધૂપ છાંવ બાંટકર
માઁ અપને બચ્ચોં કો સમઝદાર બનાતી હૈં માઁ....
રબ સે જો પૂછા
કોઈ માઁ જૈસા દૂજા
રબ ને કહા
માઁ કા રુતબા સબસે ઉંચા
માઁ હી તો દુનિયા કા આકાર બનાતી હૈં માઁ....
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YPuefl
https://ift.tt/3dICiTp
No comments:
Post a Comment
If you have any doubts please let me know!